________________
કંદમ કમ પર એ વિદ્રોહીઓ પર હવે માત વરસાવશે. હિંદની ધરતી માથેથી દુશ્મન માત્રનું જડાબીટ કાઢવા કાર્તિકેયને અવતાર અનીને એ ધસ્યા આવતા હતા.
ઊંચા ઊંચા હૈ।દ્દામાં, માથે કેસરી પાધ ને ઊંચી કલગી પહે રીતે, સાનેરસ્યું બખતર ચડાવીને, હાથમાં વીરક કણુ પહેરીને, રત્નજડિત શમશેર ભેટમાં દાખીને, મીનાકારી નકશીવાળી એ ગજ લાંબી બંદૂક લઈ તે એ રણુદેવતા આજે યુદ્દે નીકળ્યા હતા. રેતીના તેા એ રાજવી હતા. એક ક્ષણમાં ડુંગરમાળને કિલ્લા બનાવી શકતા, રેતીના કણને દારૂથીય દુય બનાવી શકતા, નદીનાં જળને અમૃતમાંથી વિષ બનાવી શકતા. પ્રાચીન ઋષિઓ જેવી ખાણુવિદ્યા એ જાણુતા. એ એક તીરથી આગ વર્ષાવી શકતા, આંધી ઉપજાવી શકતા, નદીમાં પૂર વાળી શકતા. આ યુદ્ધદેવતાની અચિંત્ય શક્તિ શ્રદ્ધાની ખીના હતી; પારખું કરનારનું પૌરુષ ત્યાં આથમી જતુ.
એનું સૈન્ય સાગરના વડવાનલ સમું હતું. વાધ સાથે કુસ્તી કરે એવા અહ્વાના એની સાથે હતા. પહાડ જેવા ખેારાસાની તેની સાથે હતા. પડવા મેલને વધનાર પુરબિયા હતા. કાપે તે રુદ્રજેવા ભયંકર રાહિલા હતા. હવા જેવા અકસરિયા એની સાથે હતા. કહેા તે એક ખજરમાત્રથી શત્રુસૈન્યને ધ્રુજાવી દે તેવા રજપૂત, જાટા ને મારવાડીએ હતા. કાળભૈરવ સમા મેવાતી પણ હતા. કાઈ શમશેરબાજ, કાઈ પટાબાજ, કાઈ ભુરકા મારનારા, કાઈ એકદસ્ત ( એકલા હાથે લડનારા ), કાઈ લકડાઇત ( લાકડાથી લડનારા ), કાર્ફ ચેરવા ( નાની ઢાલ રાખીને લડનારા ), કેાઈ ધેાલી ( વાંકીમૂઠવાળી તલવારવાળા ), કાઈ પહેરાતા ( મેાટી ઢાલવાળા ) તે કાઈ ગાણિયા હતા. કયે વખતે કયા લડવૈયા કામ કાઢી શકશે, તેનુ અપૂર્વ જ્ઞાન હેમુજને હતું. અને ડેમુજીના હાથ નીચે લડતાં આ કે યવન ચેાહ્નો જાતભેદનુ ભાન ભૂલી એકરસ થઈ જતેા. ભાગ્યશાળ
૩૩૦ : આ, હેતુ આવ્યે રે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org