________________
આશ્રય આપનાર તાજખાનને કહ્યું : “સલીમશાહ ને હેમુજી તારા. ઉપર ચઢી આવે છે. કમજોર સરદાર તાજખાને એ સૂતેલા સિંહના કલેજામાં છૂરી હુલાવી દીધી.
અરેરે, સાપ ન કરડે તોય એના કુંફાડા માનવીના જાન લે અફઘાન સત્તાના સ્તંભ આવી રીતે કમેતે મરે ! હે ખુદા, તારી અમારા પર રહેમ હશે !
મર્દોની તો કબર પણ પૂજાવી જોઈએ. સલીમશાહ ને હેમુજી હાથીએ ચડી નીકળ્યા. અંબરના સરદારને ફરમાન મોકલ્યું કે શાનદાર જનાજે રચે. એક સુંદર આંબાવાડિયામાં એમની કબર ચણો. મરજીવાઓને તો વળી મત શાં !
પ્રજા આ દિલેર મહામાનવોને નીરખી રહી. એ દહાડે ખવાસખાનની કબર પવિત્ર બની ! પ્રજાએ એના પર ફૂલ ચઢાવ્યાં. પણ સલીમશાહના અસ્વસ્થ દિલને આ પ્રસંગે વધુ અસ્વસ્થ બનાવ્યું કેવાં કેવાં કારમાં મોત ? દારૂગોળાના ભંડાર વચ્ચે પિતાજીનું ! ભૂખમરાના રઝળપાટમાં મોટા ભાઈનું ! ખૂની છરીના સપાટામાં વીર નર ખવાસ ખાનનું ! મોતને રાહ એમને સ્પષ્ટ દેખાવા લાગ્યા.
નવ નવ વર્ષના રામરાજ્ય પછી એક દહાડો આ સુખી રાજ સદાને માટે પોઢી ગયો. પાછળ બાર વર્ષના બાળકુંવર ફિરોજશાહને ગાદી પર મૂકતો ગયો.
TIMES
(111
*
*
છે
ને
૨૯૮ : લાયક પિતાને લાયક પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org