________________
ન
‘હા, મરમ શાહુ શેરશાહે જેની, મા જિંદગીમાં ન જાણી. એ શરાબ મુબારિઝખાનને ખૂબ પસંદ છે. અત્યારે પણ તે તેમાં જ મહેાશ છે, તે શરાબ હોય ત્યાં સુંદરીએ વગર ચાલે ? જુએ પણે ઊભી પેલી બિચારી મહેનતાણાની રાહમાં મહોબ્બતના જામ પિવરાવનારી ! પણ દિલેર સિપાહીએ, તમે જાણીને ખુશ થશે। કે બાદશાહ સલીમશાહે ને ખાનસાહેબે મને આ લડતની રાહેબરી સોંપી છે. દિલેરાની દસ્તી મેદાનમાં તે કબ્રસ્તાનમાં સરખી હોય છે. મેલે આપને કબૂલ છે? ' જરૂર. અમે ખુશીથી તૈયાર છીએ. ખેલા સલીમશાહની ફતે હે! ! સરદાર હેમુજીની તેહ હૈ !'
<
બહાદુર, સિપાહીઓની દોસ્તી અજબ ઢાય છે. સાચી દેસ્તી દુનિયામાં સિપાહી જ નભાવે છે. તમે જાણા છે, કે મરહૂમ શાહની શહેનશાહતમાં આજે ધરાધરની આગ ચાંપાણી છે. એ આગ તમારે તે માટે પોતપોતાના ખૂનથી બુઝાવવાની છે.'
C
અમે તૈયાર છીએ.’
મુબારિઝખાન નીચું માં કરીતે, નાથેલા સાપની જેમ આંખે તકતકાવી રહ્યો હતે. એ શરમના માર્યાં અક્ષર પણ મેાલી શકયો નહિ. સલીમશાહે આગળ આવી સહુને ધન્યવાદ આપતાં કહ્યુંઃ
'
મારા વાલિદના દાસ્ત હેમુજી આપણા બુઝર્ગ છે. એમની તાકાત તમે પિછાણા છે. આજે એવા બકા નરની સરદારી નીચે લડવામાં તમારે મગરૂરી લેવી ઘટે.’
સિપાહીઓએ હના પાકાર કર્યાં. ત્યાં તે વળી હેમરાજજીએ ઊભા થઈ તે ફરી કહ્યું :
• બડ઼ાદુરા, તમને આશ્ર' થશે, તકલીફ પડશે, પણ આપણે અત્યારે જ કૂચ કરવાની છે. દુશ્મનનાં આંખ-કાન ગફલતની નિદ્રાને આધીન હોય ત્યાં જ તેને પરાસ્ત કરવાના છે. આજે તમે દુશ્મન
૨૮૮ : યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org