________________
આદિલખાનને અકળ રીતે કાઈ ઉપાડી ગયું છે. ખવાસખાનની સાથે એ રણમેદાન પર છે.’
વાસ્તુ, સમાચાર જાણ્યા, ' હેમરાજજીના ચહેરા પર આ સમાચારથી કાઈ જાતની ચિંતાની રેખા પથરાણી નહોતી. હુંમેશની ઠંડી તાકતથી એમણે આગળ વધવુ જારી રાખ્યું.
'
・
થાતુ એક આગળ વધ્યા હશે, ત્યાં બીજો કાસદ આવતા જણાયે. સલીમશાહ પેાતાના નવા સિપેડસાલાને બધી વાતથી વાકેફ રાખવા ચાહતા હતા.
:
* મુબારિઝખાનની ટુકડીએ હજી મેરચાથી દૂર છે. સલીમશાહ મામાં આપની પ્રતીક્ષામાં ઊભા છે.'
'
સારું, અમે જલદી આવી મળીએ છીએ. મુબારિઝખાનની ટુકડીઓ જ્યાં હોય ત્યાં થેભવાનું શાહી ફરમાન તાકીદે લખી મેાકલેા,’ હેમરાજજીએ ‘હુવા ’ ને વેગ વધારતાં કાસદને જવાબ આપ્યા. વળી બીજો કાસદ આવતા જાયા. પળ પળની ખબરથી હેમરાજજીને વાકેફ્ રાખવાના હતા. મહારાજ, કાંગડાના કિલ્લાનાં એ જૈન મંદિરાના ખવાસખાતે નાશ કરીને શ્રીગણેશ કર્યાં છે.'
.
અરે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! બહાદુર પુરુષનું આટલું પતન ઘણું' સારુ’
રાત તે દિવસ : એમની ઝડપી કૂચને આઠે પહેાર સરખા હતા. પા-અડધા કલાકના વિશ્રામમાં બધું પતાવીને સહુ એકદમ આગળ કૂચ કરતા, થાક, વિશ્રામ, નિદ્રાને જાણે સહુ વીસરી ગયા હતા. થાડા જ દિવસેામાં શેરશાહના ઉન્નત ઝંડા દેખાયા. સલીમશાહ હાથી પર ચઢીને સહુની પ્રતીક્ષામાં ઊભા હતા. મળતાંની સાથે સહુએ સાથે જ આગળ કૂચ ચાલુ કરી.
ન જોયાં કાઈ એ રાત કે દિવસ ! ન જોઈ કોઈ એ ક્ષુધા કે
<
૨૮૪: યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org