SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આદિલખાનને અકળ રીતે કાઈ ઉપાડી ગયું છે. ખવાસખાનની સાથે એ રણમેદાન પર છે.’ વાસ્તુ, સમાચાર જાણ્યા, ' હેમરાજજીના ચહેરા પર આ સમાચારથી કાઈ જાતની ચિંતાની રેખા પથરાણી નહોતી. હુંમેશની ઠંડી તાકતથી એમણે આગળ વધવુ જારી રાખ્યું. ' ・ થાતુ એક આગળ વધ્યા હશે, ત્યાં બીજો કાસદ આવતા જણાયે. સલીમશાહ પેાતાના નવા સિપેડસાલાને બધી વાતથી વાકેફ રાખવા ચાહતા હતા. : * મુબારિઝખાનની ટુકડીએ હજી મેરચાથી દૂર છે. સલીમશાહ મામાં આપની પ્રતીક્ષામાં ઊભા છે.' ' સારું, અમે જલદી આવી મળીએ છીએ. મુબારિઝખાનની ટુકડીઓ જ્યાં હોય ત્યાં થેભવાનું શાહી ફરમાન તાકીદે લખી મેાકલેા,’ હેમરાજજીએ ‘હુવા ’ ને વેગ વધારતાં કાસદને જવાબ આપ્યા. વળી બીજો કાસદ આવતા જાયા. પળ પળની ખબરથી હેમરાજજીને વાકેફ્ રાખવાના હતા. મહારાજ, કાંગડાના કિલ્લાનાં એ જૈન મંદિરાના ખવાસખાતે નાશ કરીને શ્રીગણેશ કર્યાં છે.' . અરે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! બહાદુર પુરુષનું આટલું પતન ઘણું' સારુ’ રાત તે દિવસ : એમની ઝડપી કૂચને આઠે પહેાર સરખા હતા. પા-અડધા કલાકના વિશ્રામમાં બધું પતાવીને સહુ એકદમ આગળ કૂચ કરતા, થાક, વિશ્રામ, નિદ્રાને જાણે સહુ વીસરી ગયા હતા. થાડા જ દિવસેામાં શેરશાહના ઉન્નત ઝંડા દેખાયા. સલીમશાહ હાથી પર ચઢીને સહુની પ્રતીક્ષામાં ઊભા હતા. મળતાંની સાથે સહુએ સાથે જ આગળ કૂચ ચાલુ કરી. ન જોયાં કાઈ એ રાત કે દિવસ ! ન જોઈ કોઈ એ ક્ષુધા કે < ૨૮૪: યુદ્ધદેવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy