________________
જકડી લાવજો ! રાજના કામકાજમાં પિતાજી પણ પુત્રની કે કોઈની શરમ નહેતા રાખતા. હું પણ કોઈનું નહીં સાંભળુ’
મુબારિઝખાને જોયું કે જે આતશ જલાવવાના હતા તે જલી ઊઠયો છે. એ અગ્નિમાં વધુ આહુતિ કેમ આપવી તે પેાતાના મનની મુરાદને માર્ગોં સાફ ક્રમ કરવા, તે હવે તેના હાથની વાત હતી.
પણ આ તે! આગમાં હાથ નાખવાને હતે. સામે યુદ્ધકળાકુશળ સિપેહસાલાર ખવાસખાન હતેા. આદિલશાહ પાસેથી એને ખસેડવાને પેતરા રચ્યા. કાબુલનાશાહની ચળવળ તપાસવા જવાનુ ફરમાન એને માટે છૂટયું. ફરમાન મુજબ ખવાસખાન એ તરફ ગયા કે મુબારિઝખાન પેાતાના સિપાહીએ સાથે આદિલશાહના દરવાજા ઉપર જઈ ઊભા રહ્યો.
કુર્નિશ બજાવી એણે શાહી ફરમાન રજૂ કર્યું. અદબ ભીડી, સર નમાવી એ ઊભેા રહ્યો.
‘ કાણુ મુબારિઝખાન ? ભલા, બિયાનાની શાંતિ દિલ્હીમાં કાંથી મળશે ? ગમે તેમ ાય એ તેા પાટનગર; કઈકની કંઈક ધમાલ તે। . ચાલુ હાય જ. વળી મારા જીવ અહીં આરામ અનુભવે છે.’ દેનવાજ, ગુસ્તાખી માફ. બંદાને હુકમ છે કે આપને દિલ્હી લઈ ચાલવા.’
C
શાહને કહેજે કે એ કાઈ રીતે નહીં બને. જે કામ માટે મેં તખ્ત છેડવુ, એ કામ છેાડીને કર્યા આવું ? હું તે। શાહના શાહના બદા બન્યા છું.'
'
“તે। આપ શાહી ફરમાનના ભોંગ કરે છે.'
(
કદાચ કાઈ ભલા કામ માટે લંગ થતા હોય તેા થવા દે !' આદિલખાન કંઈક સ્મિત સાથે મેલો.
* પણું હુકમ ભંગ કરનારને સલ્તનત તખ્તને ગુનેગાર ગણે
દીવા પાછળનું અંધારુ : ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org