________________
લાગ્યા. બહાદુર ખવાસખાના મુકાબલેા કરવા એ રમત વાત નહેાતી. મરહૂમ શહેનશાહ શેરશાહની તમામ અભેદ્ય વ્યૂહકળાઓને એ જાણીતા હતા. અફધાન સેના, રજપૂત સેના એના પર ફુલ મૂકતી હતી. બકસરિયા બંદૂકચીએમાં પણ એ ભાગ હતા.
શમશેરબહાદૂર સલીમશાહુ એક વાર મૂઝવણમાં પડી ગયે. એને રાજ્યમાં પેાતાનુ કાણુ તે પારકુ કાણુ, એના જ વિચાર થવા લાગ્યા. મુબારિઝખાન, જે આજે સેનાનેા અધિપતિ હતા એના જ રંગઢંગ અજબ હતા. ખુદ મુબારિઝ મેધારી નીતિથી રમતા હતા. ઘડીકમાં એ નિરાશાભરી વાત કરતે!, ઘડીકમાં મેટાં બણગાં ફૂંકતા.
મૂંઝાઈ રહેલે. સલીમશાહ રાતેાની રાતે ઊધ્યા વગર પસાર કરતા. એ કિલ્લાના બુરજ પર પણ જઈ ન શકતા. છેલ્લા દિવસેામાં દગા ફટકાની ગંધ એને આવી રહી હતી. અચાનક એક પરદાનશીન આરતે અંદર પ્રવેશ કર્યાં. એના હાથમાં એક લિફાફા હતા. સલીમશાહે લિફાફા હાથમાંથી લઈ લીધેા, ફાડયો ને વાંચવા લાગ્યા.
કાગળ કહેતેા હતેાશમશેરબહાદુર ખવાસખાનને, એના લખનાર મુબારિઝખાનની વતીઃ અડધું રાજ્ય આપવાની શરત આપે તે દિલ્હી તમારે હવાલે કરુ. ખરે વખતે મેદાનમાં મારું લશ્કર નહીં લડે.
વાંચતાં વાંચતાં એ પાગલ બની ઊઠયો. એણે એ હાથે વાળ ખેંચ્યા. કાગળ બનાવટી જ છે. આદિલખાનના પૂજારી કાઈ સેનાપતિનુ કાવતરું! મને જ ભરમાવવાની ચાલબાજી! પિતાજીએ મારવાડના રાજા માલદેવને ભરમાવ્યા હતા તેમ!
દગાખાર આરતાં સલીમશાહ રાજશેતર ંજ પૂરી રીતે રમી જાણું છે. આમાં તારા સ્વા? તને કાંઈ હાંસલ ??
<
મારા ખાવિંદની સલામતી!' આવનાર આરતે મુરખે હઠાવી નાખ્યા.
૨૬૮ : દીવા પાછળનું અંધારું
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org