________________
કામ કરતા રહે છે, વાણિયાએ સમાન શ્રમની વહેંચણી કરતા રહે છે, તેા આ દેશ કદી ભ્રષ્ટ નહીં થાય.’
'
પણ પિતાજી, દેશના આંગણે યુદ્ધ હાય, ઉત્તમ રાજા ન હોય, અદ્દલ ઇન્સાફ ન હાય, તે પછી વ્યવસ્થા કેમ રહી શકે?'
'
જો ગામડાંઓ સજીવન હશે તેા રાજકર્તાએ આપેઆપ આવીને નમશે. દેશના ઉદ્ધારની ઇચ્છાવાળાએ, ધર્મના ઉદ્યોતની ભાવનાવાળાએ રાજસેવાને બદલે લેાકસેવાને રાહ લેવે.’
પિતા–પુત્રની ચર્ચા કયારે પૂરી થાત. એ કહી શકાય તેમ નહોતું ત્યાં ચાકરે આવીને ખબર આપી કે બહાર કાઈ એ ઘેાડેસવારા ઊભા છે, તે પ્રવેશની આજ્ઞા માંગે છે.
પ્રિય મિત્રના મૃત્યુ બાદ રાજર્ગ ખૂબ ખૂબ બદલાતા જતા હતા. મિત્રશાકના અનેક દિવસે બાદ શ્રેષ્ઠી હેમરાજજીએ અંતરથી જ રાજકારણ તરફ ઉદાસીનતા સેવી હતી.
શ્રેષ્ઠીરાજે બંનેને અંદર પ્રવેશ કરાવવાની અનુજ્ઞા આપી. આકાશના તારાએ સિવાય, એ પુરુષા સિવાય, મહાલયના ખંડમાં જાગતી એક જોબનવંતી સિવાય કાઈ જાગતુ નહાતુ . અંધારામાં આવનારા અપરિચિતની જેમ ચારે તરફ નજર નાખતા આવતા હતા.
'
કાણુ શહેનશાહ ? મારા દોસ્ત? શું મિત્રને મધરાતે મળવા આવ્યા ?” ગધમંડપમાંથી અવાજ આવ્યું.
શ્રેષ્ઠીરાજ, હું સલીમશાહ છું.' પિતાના જેવી નખશિખ આકૃતિવાળા સલીમશાહે શ્રેષ્ઠીરાજતે જવાબ આપ્યા ને હાથ જોડવા.
6
'
કાણુ સલીમશાહ ? વાહ, શું જુવાન બન્યા છે! મારા શેર જુવાનીમાં આવા જ હતેા. આવેા જ એના પગનેા અવાજ ! આવું' જ એનું ગર્વાન્નત શિર ! આવુ જ એનું ગંભીર માં ! સલીમશાહ, જાણે મારા શેરની અદ્ આવૃત્તિ ! શેર, શેર ! ” શ્રેષ્ઠીરાજનું દિલ ૨૭૪ : રાજકીય ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org