________________
પિતાજી નમસ્કાર !” સલીમશાહે શ્રેષ્ઠી રાજપાળજીને હિંદુ તમે પ્રણામ કર્યાં.
•
નમસ્કાર. ખુશ રહેા ભાઈ! છુટ્ટાના આશીર્વાદ છે.'
થાકેલા પાકેલા અને ફ બ્યભારથી દબાયેલા અને અસવારે ફરીથી ઘેાડા પર સવાર થયા, ને જેવા આવ્યા હતા તેવા નવલખ તારાઓથી ભરેલી રાતે જ પાછા ફરી ગયા.
"
રાજવંશી મહેમાનાને વળેટાવીને પાછા ફરતા પિતાપુત્રના હૈયામાં અજબ મનેામંથન ચાલતું હતું, છતાં પણ બન્ને જણુ ક પશુ ખેલ્યા વગર પે।તપેાતાના શયનગૃહ તરફ ચાલ્યા ગયા.
શ્રેષ્ઠી હેમરાજજી શયનગૃહમાં પ્રવેશ્યા ત્યારે કુનદેવી હીરના ચંદરવા ભરી રહ્યા હતા. એક જ ઉત્તરીયમાં વીટાયેલો આખે ફૂલગુલાબી દેહ સૌના ભંડાર બન્યા હતા. શ્રેષ્ઠી હેમરાજજી સમાચાર આપતાં અચકાતા હતા. આ સમાચાર સાંભળી ન જાણે કુંદનદેવી શું શું કહેશે? પણ તેઓ કંઈ કહે તે પહેલાં જ એ મેલી ઊઠી :
<
મારા નાથ, મેં બધું જાણ્યુ` છે, ને કાનેાકાન સાંભળ્યુ છે. મિત્ર મિત્રના ખપમાં ન આવે તે મિત્ર શા કામના ? સુખેથી સિધાવા. હું રજપૂતાણી બનીશ. વિધાતાની ક ંઈ એવી જ મરજી હરો. ધરખૂણે પડી પડી આ કાયા ધરડી થઈ જાય, એના કરતાં સૌંસારનાં સુખેદુઃખે ઘરડી થાય તે। શું ખાટુ ! સુખે સિધાવેા મારા નાથ !” શ્રેષ્ઠી હેમરાજ હૈયાના હેતને ન ખાળી શકયા. જ બાકી હતી.
રસત થેડી
૨૭૮ : રાજકીય ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org