________________
મુકાબલાને એક આદમી જરૂર છે, જે આવે તો.”
“કોણ?” “ઝવેરી હેમરાજ !'
પેલો પિતાજીનો માનીતો બનિયો ! જાઓ, આજે જ જાએ. ગમે તે રીતે પિતાજીના નામે પણ એને મનાવીને લાવો.”
જાઉં છું.'
સલીમશાહ ધીરેથી નીચે ઊતર્યા. એક ઘોડેસવાર સાથે એ જ રાતે એમણે દિલહી છોડવું.
દૂરદૂરના આકાશમાં ભગ્ન હૃદયની આશા જેવા તારલિયા ચમકી રહ્યા હતા.
૨૭૦ : દીવા પાછળનું અંધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org