SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ મુકાબલાને એક આદમી જરૂર છે, જે આવે તો.” “કોણ?” “ઝવેરી હેમરાજ !' પેલો પિતાજીનો માનીતો બનિયો ! જાઓ, આજે જ જાએ. ગમે તે રીતે પિતાજીના નામે પણ એને મનાવીને લાવો.” જાઉં છું.' સલીમશાહ ધીરેથી નીચે ઊતર્યા. એક ઘોડેસવાર સાથે એ જ રાતે એમણે દિલહી છોડવું. દૂરદૂરના આકાશમાં ભગ્ન હૃદયની આશા જેવા તારલિયા ચમકી રહ્યા હતા. ૨૭૦ : દીવા પાછળનું અંધારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy