________________
અપૂર્વ સ્વરમાધુરી પ્રસરી રહી. શ્રેતાઓનાં મન, કર્યું તે હૃદય પરવશ બની ગયાં હતાં. બંગાળી, ગુજરાતી એવા એવા કઈ કઈ નૃત્યાભિનય રચાયા.
મમ પ્રીતમ પ્રાણાધાર ! મિલ જા અમ મત કર દેર !*
મોંત્રમુગ્ધ જેમ આખી સભા એડી હતી, ત્યાં અચનાક એ સ્વા હવા સાથે મળી મળીને વિલીન થવા ગયા. એ વિલીન થયા પણ એના ઝંકાર હજી આખી સભાના કણ પર કાબૂ જમાવી રહ્યા હતા. સહુ જાણે હજી નૃત્યભિનય જોઈ રહ્યા હોય એમ એઠા રહ્યા.
રંગભૂમિ વિસ ન થઈ, દીવાઓ મુઝાવા લાગ્યા ત્યારે શ્રેાતાએ સ્વપ્નમાંથી જાગતા હોય તેમ જાગ્યા. એમને દિવસ ધન્ય બની ગયેા હતેા.
પણ રે, આટલું મેહું મેડું આ આકર્ષણુ ! કાલ સવારે તે લડાઈની કૂચ આરંભાવાની હતી. જગપ્રસિદ્ધ કલિ ંજરને માથે બાદશાહ શેરશાહે ઘેરા ષાઢ્યા હતા. એક વારનેા હલ્લે નિષ્ફળ નીવડયો હતા; ખીજા હુલ્લાની તૈયારીમાં તેને જોડાવાનું હતું. રણુજ ગમાં ગયેલાને પાછા આવવાને શે। ભરેસે! અને એવી છેલ્લી રાતે આ સ્વદર્શન !
(
ચિંતામણિ, આજ છેલ્લી રાતે તે કમાલ કરી ! ' ખાનબહાદુરે અંદર પ્રવેä કરતાં કહ્યું. આવતી કાલની આગ્રાની સેનાની ફ્રેંચ એના અધ્યક્ષપણા નીચે જવાની હતી.
ચિંતામણિ તાજી સ્નાન કરીને ગખંડમાંથી આવતી હતી. એના લાંબા વાળ છૂટા હતા ને શ્વેત મેઘમાળ જેવું પારદર્શક વસ્ત્ર વીટીને એ આવી રહી હતી. સેાનાની ધૂપદાનીમાંથી વેરાતી
× એક વમાન કવિની કૃતિ.
૨૪૦ : ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org