________________
શંકા ન રહે. દિવસેાથી સુર`ગા ખેાદાતી હતી, ઊંચા ઊંચા મિનારા રચવામાં આવતા હતા, જેથી ઉપર ચઢીને હુક્કા*-આગિયા માંખ શહેર માં નાખી શકાય. નવી મદદ માટે તમામ રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા હતા. કલિંજરના રજપૂતા પણુ છેલ્લી પળ માટે સાવધ હતા. એમના ક્ષત્રિય લેાહીમાં નમવાના ગુણુ નહેાતાતૂટી જવાના ગુણુ હતા.
આજે શહેનશાહ નવા ચેલા મિનારા પર ચઢીને રની નમાજ પઢવાના હતા. આસમાન પર પૂર્વમાં સાનેરી ચ ંદરવા બંધાવા શરૂ થયે! કે જયજયનાદ કરતા અફધાન સૈનિકા કિલ્લાની ચારે તરફ આવીને ઊભા રહી ગયા. શહેનશાહ શેરશાહે મિનારાના પર્શથયે પગ મૂકો તે સૈનિકાએ અલ્લાહો અકબર ' ના નાદથી આસમાનના ગુંબજ થથરાવી નાખ્યા.
<
ગંભીર શાન્તિ વચ્ચે નમાજ પઢવામાં આવી. નમાજ પઢીને શહેનશાહે ચારે દિશામાં નજર ફેરવી. દિશાએ સ્વચ્છ હતી. મંદ મંદ પવન વાતેા હતેા. નવા ઊભા કરેલા મિનારાએ પરથી લિંજરના કિલ્લાના અંદરના ભાગ સાફ દેખાતેા હતેા. શહેનશાહે પેાતાની ભરાવદાર દાઢી પર હાથ ફેરવી, અલ્લાહનું ક્ષણવાર સ્મરણ કર્યું; અને પછી સહેજ આગળ આવી પાસેની ટાપલીમાં પડેલા આગિયા આંબ (હુક્કો)લઈ કિલ્લાના અ ંદરના ભાગમાં જોરથી ફેંકયો. કિલ્લાના અંતર ભાગમાં આવેલ એક મકાન પર એ પડયો ને ભભૂકી ઊઠયો. જોતજોતામાં આગથી મકાન ઘેરાઈ ગયુ`. હલ્લા શરૂ કરવા નિશાની થઈ ગઈ.
શહેનશાહનું અનુકરણ બીજા સૈનિકાએ કર્યું. થોડી વારમાં આગિયા ઍબ, નકથાથી ભરેલાં તીર, સળગતા ભાટિયાને વરસાદ શરૂ થયું. આજે જગબહાદુર માલિક રણમેદાનમાં હતા. સૈનિકાને વગર કહ્યે શૂરાતન ચઢી રહ્યું હતું. કલિ જરના કિલ્લા ઠેર ઠેર લાગેલી + હુક્કા હાથમાં લઈ ને ફેંકાતા એક પ્રકારના ગેાળા, જે જ્યાં પડતા ત્યાં અગ્નિ ફેલાવતા.
૨૪૮ : શેર ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org