________________
માટીનાં રચેલાં ધરની જેમ મિનારાના પથ્થરો ઊડવા લાગ્યા, તે ભયંકર કાન ફ્રાડી નાખે તેવા અવાજોથી વાતાવરણુ ભરાઈ ગયું. અરે, આ તે બાદશાહી દારૂખાનું સળગી ઊઠયુ'! અનામત રાખેલી સુરંગ આપે।આપ ફૂટતી હતી. ધવાયેલાઓના હાથ-પગ તે મિનારાના પથ્થરો હવામાં રૂના પેાલની જેમ ઊડતા હતા.
.
અરે, શું કાઈ દુગા?' યુદ્ધ કરતી તમામ સેના એકાએક થંભી ગઈ.
ત્યાં ગયા શહેનશાહ? કર્યાં છે સિપેહસાલાર ખવાસખાન ? કયાં છે બહાદુરખાન? કાં છે શાહજાદા ?’
પ્રલયમૂતિ બનેલા સિપાહીએમાંથી જાણે પેાતાના બાદશાહની ગેરહાજરીએ શદૂર હણી નાખ્યુ. સેના નિરાશ બની. તેઓ પેાતાના નાયકાને શોધવા લાગ્યા. દારૂખાનું હજી સળગી રહ્યું હતું. એના ભડાકા કાન ફાડી નાખતા હતા. શરીરના જુદા જુદા ભાગ જ્યાં ત્યાં વહેંચાયેલા પડયા હતા. કાક ઠેકાણે લેાહી નીંગળતા પડવા હતા, કેટલેય સ્થળે એકલાં તરફડતાં ધડ હતાં, તે ક્યાંક કાળુ ભડથું બનીને માથું પડેલાં હતાં.
હાથ
‘ શહેનશાહ કર્યાં છે ?’ સિપાહીએએ પેાકાર પાડયો. મહાસાગર સમી સેના ક્ષણુવારમાં અસ્તવ્યસ્ત બની જાય તેમ હતી. છતની આજી સદાને માટે હારમાં પલટાય એવી ઘડી હતી; ત્યાં તે ધુમાડાના ગેટાઓને વીધીને કાઈ ના ભયંકર અવાજ સંભળાયેા :
.
હું સલામત છું. લડાઈ શા માટે થંભી ? જોઈએ.
સાંજ પહેલાં ફતેહ આપણી થવી જ ફેરવશેા. તમારા બાદશાહ સલામત છે.'
દર્દ ભર્યાં પહાડી અવાજ ધીરેધીરે બહાર આવ્યા. આગમાં બળીને ભડથું થયેલા એ દેહ હતા. સ્મશાનમાં જાગેલ કાઈ કાળભૈરવ સમે
શેર ગયા : ૨૫૧
Jain Education International
હલેા ચાલુ રાખે. બહાદુરા, પીઠ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org