________________
માત્ર અલ્લાહની છે.'
બંગાળના શાહે પેાતાનું વકતવ્ય પૂરું કર્યું”. આ પછી બધા અમીર-ઉમરાવાએ પેાતાની વફાદારીના સેાગન લીધા. આખી સભા એક વાતે અમે પામતી હતી કે પેાતાના સુલતાનનું મુખ માલતાં ખેલતાં વારંવાર પેલા દિલ્હીના ઝવેરી પ્રત્યે ખેંચાતું હતું. ઝવેરીની મુખમુદ્રા પર અત્યંત પ્રસન્નતા છવાયેલી હતી અને વારે વારે સુલતાન સામે જોઈ ને સહેજ મલકાતા કે જરા જરા હસતે।. પશુ સહુથી વધુ તાળુખી એ ” વાતની હતી કે સુલતાનના સંપૂર્ણ વક્તવ્યમાં એની બહાદુરી વિષે લેશમાત્ર ઉલ્લેખ નહતેા. લાક વાત કરતા કે આ મિત્રાની જોડી અજબ છે. પ્રકાશ અને પડછાયાના જેવા બંનેના સ ંબંધ છે. વગર કહે, વગર પૂછે, કઈ કઈ દંતકથાઓ એ વિષે પ્રચલિત હતી.
મધ્યાહ્નને દરબાર ભપકાભરી રીતે પૂર્ણ થયેા. સાંજ ઠેરઠેર મહેફિલ અને મિજલસા, નાચગાનતાનના જલસાઓમાં આથમી. રાતે રાશની અને આતશબાજીએ આખા શહેરની રેશનક પલટી નાખી. ગલીએ ગલી, મહાલ્લે મહાલ્લે, ખાગે બાગ, મદિર મંદિર, મસ્જિદે મસ્જિદ, ધરેધર હર્ષોંના પાકારેાથી ગાજી ઊઠવ્યાં. છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રજાએ આવા રાા નીરખ્યો નહોતા. પહેલે જ પગલે કેટલી દિલદિલાવરી !
આજ સહુને સહેજે રાજા ભેાજની યાદ ઊગી આવતી હતી. ભેાજ જેવી જ કદરદાની ને એના જેવી જ શૂરવીરતા !
મેડી માડી રાત સુધી ડેાંશીલા પ્રાજના હજી આતશબાજી તે મહેફિલે જમાવી રહ્યા હતા, ત્યારે કિલ્લાના મુરજ પર ફરતા ત્રણુ પુરુષો આ બધું ભરી નજરે નીરખી રહ્યા હતા. સહુથી આગળ ચાલનાર સુલતાન શેરશાહ ને દિલ્હીના ઝવેરી હતા, પાછળ વીર સેનાપતિ ખવાસખાન હતા. શાહજાદા આદિલશાહ ને જલાલખાન
૧૬૮ : રાજા ભેાજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org