________________
એગમસાહેબા, હવે સુખેથી પધારે! બીજું કામ હોય તેા જરૂર કરમાવજો !'
મેગમ સ્તબ્ધ ખડી રહી. એણે આવા મઈ પુરુષ આજે જ નિહાળ્યા હતા.
ઇતિહાસના આ અજોડ કિસ્સાને જ્યારે આસમાનના સિતારા પેાતાના દફ્તરમાં સદાને માટે અમર બનાવી રહ્યા હતા, ત્યારે દુશ્મનને કત્લ કરવાના ઇરાદે આવેલી બાદશાહ હુમાયુની બેગમ સ્વયં કલ થઈ ગઈ હતી. બાંદીએ તેા સ્તબ્ધ બની ગઈ હતી, ને અમીર ઉમરાવે તે ખરેખર કાપેા તાય છાંટા લેાહી ન નીકળે તેવા-રૂની ધાળી પૂણી જેવા બની ગયા હતા.
અને ધાળી પૂણી જેવા ચદ્ર નગરને માથે અમીવર્ષા કરી રહ્યો હતા.
Jain Education International
રાજા ભેાજની યાદ : ૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org