________________
.
કોઈ લૂંટફાટ કરનાર તેા નથી ને ?' કુદનદેવીએ હેમરાજજીને તાકીને તે તરફ જોઈ કહ્યુ .
દિલ્હીશ્વર શેરશાહના રાજ્યમાં એ અશકય છે, ' હેમરાજજીએ કહ્યું. ‘હવા’એ પણ ઉત્સુકતાથી વેગ વધાર્યાં. જોતજોતામાં તેઓ નજીક પહેાંચી ગયાં, ને તરત જ સમજાઈ ગયું', કે બાદશાહ શેરશાહની બાપીકી જાગીર સહસરામમાં એક મકબરે ( કબરગાહ ) બંધાય છે, તેની સામગ્રી લઈ જનારી એ મંડળી છે.
.
· કુંદન, તને તેા મારા શેર માટે કઈક પૂર્વાગ્રહ છે, પણ તને શી ખબર કે એ કેવા અદ્ભુત આદમી છે! તાજપેાશીની જ રાતે એની પાસે રજૂ થયેલી હુમાયુની રૂપરૂપની રંભા જેવી બંદીવાન એગમને એણે મેન કહીને સ ંએધી; તે એ નીચ કૃત્ય કરનાર સેવકાને કહ્યું કે ‘શેરશાહને મેાતને તે ખુદાના ખેાફ છે. મારા રાજયારાહણુની યાદગીરી આ રીતે નહીં પણ મારા મકબરા બનાવીને રાખે; જેથી હરહમેશ મને કાઈ પણુ કૃત્ય કરતાં યાદ આવ્યા કરે કે મારે પણ એક દહાડા પાક-પરવરદિગારના દરબારમાં જવાનુ છે તે એને જવાબ દેવાના છે. '
.
સુંદર. આવી જ ભાવના આપણે ત્યાં છે. કહ્યુ છે તે કે નૃદ્દીત ન રોપુ મૃત્યુના ધર્મ મારેત્ । મૃત્યુ હાથવે તમાં છે, એમ સમજી ધર્મનું આરાધન કરવું! વહાલા, મને તમારા શેર માટે પહેલાંના જેવા પૂર્વાંગ્રહ હવે રહ્યો નથી.
C
· દેવી, જેવા અદ્ભુત એ શેર છે, એવા અદ્ભુત આ મકારેશ બનશે. શિલ્પ-સ્થાપત્યને તે એ ઉપાસક છે. મુસલમાન ધર્મના નિયમ પ્રમાણે એણે આ જમીન યાગ્ય બદલે આપીને મેળવી છે. જાગીર તેા એની જ, પણુ આવા કામ માટે અન્યાયથી મેળવેલી ભૂમિ ન ચાલે એવા આપણા શાસ્ત્રની જેમ એમના શાસ્ત્રમાં પણ * ઘણા સાસારામ’ કહે છે.
૨૦૮ : પતિ-પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org