________________
જહાંપનાહ, અજમેર, આછુ જહાજપુરના સત્તાધીશ એ આપની સત્તાને સરાચશ્મ સ્વીકારી છે. ચિતાડના રાણાઓ પણ લડવા તૈયાર નથી.'
'
ખવાસખાન, હું તમારા દેશબસ્ત કબૂલ રાખું છું. રાજપૂતાના પર મારે રાજ્ય કરવું નથી. કેવળ અજમેર જેવાં નામાં બજે રાખી લે!! આ રાજ્યા એક થઈ શાહી સત્તા સામે બળવા ન ઉઠાવે તેટલું જ જોવાતુ છે. દુશ્મનને દૂબળા ને લાચાર કદી ન ગણવા. મે' ઘણી વાર જોયું છે, કે નાના ઝરણાનું પાણી જ્યારે વધી જાય છે, ત્યારે ઊંટને પણ તાણી જાય છે. ખવાસ ખાન, હું ખરેખર આફરીન છુ, આ રજપૂત જવામદે પર ! અલ્લાએ શું જવાંમર્દી અક્ષી છે ! '
*
બધી ટાળી મસ્તક નમાવીને સાંભળી રહી.
૮ ખવાસખાન, અહી બિનભરાસાને કાર્ય આદમી તેા નથી ને ?” ‘ના, ગરીબપરવર ! ’
:
'
‘ જુએ, શેરશાહના સમ્રાજ્યની સીમા કંદહાર, કાઝુલ ને કાશ્મીરતી સીમાએથી કુચબિહારની સીમાને સ્પર્શી છે. પૂર્વાં માલવાની ફતેહથી ગઢકંટક સુધી આપણા કાનિશાન ગડગડે છે. પણ એક બીજી દિશામાં રાહતાસ ને માલવાની વચ્ચે—ચદ્રની વચ્ચે રહેલા કલકની જેમ~~. દેલખંડ નડે છે; એને વિજય એ મારી મુરાદ છે.’ મારા માલિક, બુંદેલખડના કિલ્લો કલિંજર દુનિયાના મેનમૂન કિલ્લે છે. કલિંજર તેા કાલજ્વર જેવા છે.’
“ શેરશાહે અને શેરશાહની સેનાએ વિજય કે મૃત્યુ એ એ સિવાય કંઈ જાણ્યું નથી. લિંજર હોય કે કાલજ્વર હાય, એણે શાહી તખ્તને તામે થવુ પડશે.’
શેરશાહના શબ્દોના પ્રતિધેાષ પાડતા હોય તેમ, જોધપુરના કિલ્લા પરથી એક મેાટા વટાળિયેા ઊઠી આવ્યા. આકાશના સિતારાઓ સ્તબ્ધ નયને એ નીરખી રહ્યા.
૨૨૨ : રજપૂતાઈના રજકણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org