________________
એના સુગંધી પ્રકાશ વેરાઈ રહ્યો હતા. ધૂપદાનીએમાં શેરી લેખાનની છૂટતી ભભક આખા વાતાવરણને મધમધાવી રહી હતી. સિતારા, તું આ શેરી લેાખાનની ગ ંધ તે કપૂરની બત્તીઓને પ્રકાશ કેમ બંધ કરી દેતી નથી ? શું તું એમ માને છે કે આ ગધે ગધે અને આ પ્રકાશે પ્રકાશે મારા પ્યારા આવશે ? પગલી તેમાં. બિચારા શાયરા ચેાખ્ખું કહી ગયા છે, કે કાઈ ખુદાનેા આદમી જો અડધી રેાટી ખાય છે, તેા બીજી અડધી રાટી દરવેશ–કારને દાન કરે છે. પણ અગર કેાઈ બાદશાહ નવખંડ પૃથ્વીના માલિક બને છે, તા પણ તે ખીન્ન ખંડની ક્રિકરમાં રહ્યા કરે છે. એને નસીબે તે સદાય ફિકર ને ફિકર !’
"
મલિકા ધેલી બની શમાદાનામાં જલતી કપૂરની બત્તીને હાલવવા ધસી ગઈ. ખત્તીને મુઝાવતાં મુઝાવતાં એની રૂપેરી કલમ જેવી આંગળી દાઝી ગઈ.
મલિકા, શાણાં થઈ તે દીવાનાં કેમ થાઓ છે ?” રાશન ગળગળા સાદે મેલી.
·
• હું દીવાની ? સિતારા, રાશન કહે છે હું દીવાની !' તે એક સુંદર નકશીવાળા થાંભલાને અઢેલીને એ ઊભી રહી. એનાં હરીની ધાર જેવાં નયનામાંથી આંસુની ધાર વહી નીકળી.
*
‘ હું મરી જાઉં, મારી મલિકા, આમ રડવાના શા અ ? રડવાના શો અર્થ ? સિતારા, અલબુલના રડવામાં તું શું
.
સમજે?
( કુદર
બુલબુલ કે રામકી અરે, ઔર કચા જાને !!
સિતારા, તને કોઈ દિલદાર મળ્યા નથી, એટલે તું મારા રડવાને
અ શું જાણે ? આ નદી રસ્તે
જતી રાજા કરે છે; તું જાણે
૨૨૮ : ખુલબુલનું રુદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org