________________
શેર આજે તો કલિંજર પર ઘેરો ઘાલીને પડયો છે. એને તો રણભૂમિ સિવાય કંઈ ગમતું નથી ! રણભૂમિ જ એની માકા, છે. પણ બા, કલિંજર તો જગજૂનો કિલ્લો છે. તોપના ગોળા ને તીરોનો મારો નકામો નીવડ્યો છે. આ એક કિલો જિતાય તો તમારા શેરનું સ્વપ્ન પૂરું થાય.”
“બસ, કલિંજર જિતાય તો એનું સ્વપ્ન પૂરું થાય ? રેશન, તો પછી મારો સાહ્યબો એની પ્રિયતમાને યાદ કરશે? એ અહીં આવશે?
જરૂર! એ જરૂર આવશે.'
પણ સિતારા, એ કઈ રીતે આવશે? શહેનશાહની શાનથી આવશે કે સિપાહીની અદાથી?”
તમે ચાહશે તે રીતે આવશે.'
હું તો ચુનારગઢમાં મને ભેટેલા ભેળા સિપાહી જેવો એને જોવા ચાહું છું–જે મારે થઈને રહે!”
એમ જ બનશે.' અને તો જ જીવતર જિવાશે. સિતારા ફરીથી કહે :
“દરશન બિન દુખન લાગે નન ! હમરી ઉમરિયાં હેરી ખેલન કી... પિય માસે મિલકે બિછુરી ગ રી.
૨૩૪ : બુલબુલનું રુદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org