SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શેર આજે તો કલિંજર પર ઘેરો ઘાલીને પડયો છે. એને તો રણભૂમિ સિવાય કંઈ ગમતું નથી ! રણભૂમિ જ એની માકા, છે. પણ બા, કલિંજર તો જગજૂનો કિલ્લો છે. તોપના ગોળા ને તીરોનો મારો નકામો નીવડ્યો છે. આ એક કિલો જિતાય તો તમારા શેરનું સ્વપ્ન પૂરું થાય.” “બસ, કલિંજર જિતાય તો એનું સ્વપ્ન પૂરું થાય ? રેશન, તો પછી મારો સાહ્યબો એની પ્રિયતમાને યાદ કરશે? એ અહીં આવશે? જરૂર! એ જરૂર આવશે.' પણ સિતારા, એ કઈ રીતે આવશે? શહેનશાહની શાનથી આવશે કે સિપાહીની અદાથી?” તમે ચાહશે તે રીતે આવશે.' હું તો ચુનારગઢમાં મને ભેટેલા ભેળા સિપાહી જેવો એને જોવા ચાહું છું–જે મારે થઈને રહે!” એમ જ બનશે.' અને તો જ જીવતર જિવાશે. સિતારા ફરીથી કહે : “દરશન બિન દુખન લાગે નન ! હમરી ઉમરિયાં હેરી ખેલન કી... પિય માસે મિલકે બિછુરી ગ રી. ૨૩૪ : બુલબુલનું રુદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy