________________
પીળી આંખાનું તેજ કઈ એન્ડ્રુ નહોતું. એ તેજમાંથી કયું વધુ ધાયલ કરનારું હતું તેની વિચારણા થાય તેમ હતી.
*
અને ગિરિવાસી દેવતા, રાજકાજમાં પડેલાંનાં પાપમાં ભાગીદારી નાંધાવવાના તમારા પાપે, તમે પણ વિધુર બન્યા. એક બળવાખેાર રજપૂતને કરડવા જતાં તમારાં નાગ-રાણીએ સ્વયં પ્રાણત્યાગ કર્યાં. રાણી પણ હતાં એ જ લાગનાં. સહુથી પહેલાં એ જ ઝપટ મારે. પેલા બળવાખાર રજપૂત તા પાકા અફીણુચી ! એનું વિષ તમારાં રાણીને વ્યાપી ગયું. તમે એકલા થયા ને પછી તે! મારે અધિકાર આવ્યેા. મારા પછી શેરશાહ આવ્યો. અમારા એના વખતમાં તમારું કામ બંધ પડયું. જે તમારી મજૂષા બતાવી ભલભલી માનુનીનાં માન મુકાવાતાં, અનેક લાવણ્યવતીઓનાં રૂપ, અનેક ઈમાનદારાનાં ઈમાન વેચાતાં, એ જ મંજૂષા મારે કારણે સૂની પડી. મિણરાજ, મેં તમારા મેટા ગુનેા કર્યાં; આજ એનું પ્રાયશ્ચિત્ત કરીશ. જોજો શર્મ ન રાખતા; ખૂબ જોરથી ડ ખ દેજો ! '
લિકા આગળ વધી. એણે આગળનુ ઢાંકણું દૂર કરી નાખ્યુ. નાની ઝીણી જાળી પાછળ ભેારિ`ગરાજની લીલી આંખે તકતકી રહી. સાક્ષાત યમદેવ જાણે માનવીને તેડવા આવ્યા ન હોય !
મલિકાએ હેમની દીવી જેવા એને રૂપાળેા હાથ લંબાવ્યા. કાળા ભમ્મર વાદળાંને સ્પવા જાણે વિદ્યુતરેખા આગળ વધતી હતી ત્યાં અચાનક કાઈ એ આખી ઘેાડીને ધક્કો માર્યાં. મેટા અવાજ સાથે મંજૂષા નીચે પડી.
*
• સિપાહી, આ મંજૂષાને સાવધાનીપૂર્વક અહીંથી દૂર કરા, તે આ પુરાણા પાપીને યમસદનના માર્ગ બતાવા !' રાશન બૂમોબૂમ કરતી ખેલી રહી હતી.
મલિકા, આજે આ શુ થવા માંડયું છે?'
"
૨૨૬ : બુલબુલનું રુદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org