________________
જ છે તે! રાશન, પશુ ભલા, દુનિયામાં ખુદાએ શેતાનને જીવતા જ ન રાખ્યા હોત તે! ? આટલાં દુઃખ, દર્દી, ગ્લાનિ, ગમગીની ઊભાં તેા ન થાત !,
.
શા માટે ન રાખે ? મલિકા, મગરૂર? એ જ એને ગુને. બાકી એણે ખુદાની લાખાવ સુધી બંદગી કરી હતી, એટલે કયામતના દિવસ સુધી એને જિંદગી આપી. પણ ભલા, ખુદ્દાનું નામ હોય ત્યાં શેતાનના શેડર ? એમણે દરેક જમાનામાં અને દરેક દેશમાં માણસાને સત્યને માગે દેરવા તે પ્રેરવા પેાતાના પયગમ્બરે મેકલ્યા જ છે. ખુદાઈ માતા આપણને ખ્યાલ હોય, પછી શેતાનના શેા ડર ? આપણને ભરાસે હોય કે આ રાત પછી દિવસ ઊગવાના જ છે, તે કેવી નિરાંતે આપણે ઊંઘીએ છીએ. મલિકા, શેતાન દુનિયામાં ભલે તાફાન મચાવતે રહ્યો, પણ ખુદ્દાના ન્યાય બહુ ઉદાર છે. એમણે માણસનાં રાજનાં સારાંનરસાં કામેાની તેાંધ કરનાર રકીબ તે અતીઃ નામના દેવદૂતને ફરમાન કર્યું છે કે રકીબે માણસના જમણા ખભા ઉપર મેસી એનાં સારૂં કામની દશગણી નોંધ કરવી તે અતીદે ડાબા ખભા પર બેસી મૂરાં કામની એકગણી નાંધ કરવી ! શેતાન ભૂલ કરાવીને પણ કેટલી કરાવશે ?’
રેશનની વાતામાં લાડુ મલિકા કંઇક આશ્વાસન પામી રહી હતી. ઉન્મત્ત બનેલું એનું દિલ શાન્તિ મેળવી રહ્યું હતું. એ ધીરેથી ઊભી થઈ, તે મહાલયની આગળ આવેલા ઉદ્યાનમાં અને સખીઓ સાથે કરવા નીકળી. દિવસેાથી એનું સ્વાસ્થ્ય સારું નહતું; એ વાતવાતમાં ચીડે બળતી, ક્ષક્ષણમાં ઉશ્કેરાઈ જતી. એની પુરાણી લાલી આજે નહાતી રહી, તે જૂની સુરખી હવે ભૂંસાઈ ગઈ હતી. કૃષ્ણપક્ષના ચાંદની જેમ એની ખૂબસૂરતી ધીરે ધીરે હણાતી જતી હતી. છતાં ચાંદ આખરમાં તે ચાંદ જ હતા ને! આજ પણ વર્ષોથી બિટ્ટુડેલેા બાલમ આવી મળે તા બળી જતા ખાગનું આ સરૂનું ઝાડ કાલે
ખુલબુલનુ રુદન : ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org