________________
રજપૂતાઈના રજકા ૧૯
દિલ્હીના શાંત આકાશમાં ફ્રરીથી પવનવેગી ઘેાડા હણહણવા લાગ્યા હતા. વીજળીના ચમકારા તે વાદળની ગર્જનાઓ કાન ફાડી નાખવા લાગી હતી. ધાડા પર જીન, હાથી ઉપર અંબાડી, અને ઊટ પર ખેાગીરા મંડાવા લાગ્યાં હતાં.
આકાશની ખલાએ ફરીથી પૃથ્વી પર ખેંચાઈ આવવાની હતી, કારણ કે હું દરવાની શેરશાહ રજપૂતાઈ ને નાથવા મેદાનેજંગમાં ઝુકાવતા હતા. એની રાજનીતિ પેાકારી પેાકારીને કહેતી હતી, કે ઉધાડું રહી ગયેલુ એક દ્વાર ખીન્ન દેશ દ્વાર ઉધાડી દેશે. મેાગલાને હિંદમાંથી હાંકી કાઢવા, પણ હજી એક પ્રચંડ શક્તિ હિંદમાં વેરાયેલ પડી હતી, અને તે રજપૂતાઈ, મેાગલા કરતાં એના ડર ભારે હતા.
જો કે હિંદની ધરતી પર પ્રસરેલાં રજપૂત રાજ્યેનું ઝીણવટથી અવલેાકન કરનાર તે તરત કહી શકે તેમ હતુ કે શહેનશાહુ શેરશાહના આ સંદે માત્ર હતેા. મરુભૂમિના અનંત રજકણા જેવી રજપૂત-શક્તિના
૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org