________________
સુંદર સમય, સુંદર વાતાવરણુ, સુંદર હવા ને સુંદર પ્રકાશ, જળ—સ્થળ સાંસરવું જાણે કેાઈ સરસતાનું મેાજી' લહેરિયાં ખાઈ રહ્યુ હતુ. કાક નવાઢાનું વેલડું, કેાઈ અમીર-ઉમરાવની સુવર્ણ પાલખી, કાઈ શાહસાદાગરની વણુઝાર ધીરેધીરે વાતાવરણને અનુષંગ થઈ આગળ વધી રહી હતી.
<
કેવી વનશ્રી ! આ પેખીને મૂગા મૂંગા કેમ બેસી રહેવાય છે ?' આંખના ઇશારાથી વાતા. કરી રહેલી સ્ત્રી આખરે હારી. એણે સહુથી પહેલાં મૌનના ભંગ કર્યો.
પુરુષ માત્ર હયેા. એ હાસ્યમાંય સુંદર ઉત્તર ભરેલા હતેા. ‘શું રાજ હાડવું ગમતું નથી ? કોઇ યાદ આવી રહ્યું હશે ?” સ્ત્રીના સદાનેા કટાક્ષ થયા.
‘હા કુંદન, ખરેખર, એ યાદ આવી રહી છે!' પુરુષે સ્વસ્થતાથી જવાબ વાળ્યા.
‘ કોણ ?’
‘ ખીલ્ડ કા વળી, એ ખૂબ સુંદર ! વાહ, ખરેખર યાદ આવી રહી છે !'
“ ખૂબ સુંદર કાણુ ? કાણુ યાદ આવી રહી છે ?' રાજકાજમાં પડેલા પુરુષ પ્રત્યે અવિશ્વાસથી જોનાર સ્ત્રી ચમકી ઊઠી.
કાવ્યપ‘ક્તિ !’
“ કઈ કાવ્યપંક્તિ યાદ આવી રહી છે ? પુરુષ માત્ર લુચ્ચા !' સ્ત્રી હસી પડી.
• ભલે. હિંદુ સંસારમાં તે। લુચ્ચા પુરુષની પત્ની પશુ લુચ્ચી જ કહેવાયને ! વારુ, યાદ આવી રહી છે એક સુંદર કાવ્યપંક્તિ ! તારા કરતાં પણ સુંદર ! દેવસુંદરીનું વણૅન કરતાં જૂના પ્રાકૃત કવિએ ખરેખર ખૂબ સુંદર વસ્તુ કહી નાખી છે.'
Jain Education International
પતિ-પત્ની : ૧૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org