SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર સમય, સુંદર વાતાવરણુ, સુંદર હવા ને સુંદર પ્રકાશ, જળ—સ્થળ સાંસરવું જાણે કેાઈ સરસતાનું મેાજી' લહેરિયાં ખાઈ રહ્યુ હતુ. કાક નવાઢાનું વેલડું, કેાઈ અમીર-ઉમરાવની સુવર્ણ પાલખી, કાઈ શાહસાદાગરની વણુઝાર ધીરેધીરે વાતાવરણને અનુષંગ થઈ આગળ વધી રહી હતી. < કેવી વનશ્રી ! આ પેખીને મૂગા મૂંગા કેમ બેસી રહેવાય છે ?' આંખના ઇશારાથી વાતા. કરી રહેલી સ્ત્રી આખરે હારી. એણે સહુથી પહેલાં મૌનના ભંગ કર્યો. પુરુષ માત્ર હયેા. એ હાસ્યમાંય સુંદર ઉત્તર ભરેલા હતેા. ‘શું રાજ હાડવું ગમતું નથી ? કોઇ યાદ આવી રહ્યું હશે ?” સ્ત્રીના સદાનેા કટાક્ષ થયા. ‘હા કુંદન, ખરેખર, એ યાદ આવી રહી છે!' પુરુષે સ્વસ્થતાથી જવાબ વાળ્યા. ‘ કોણ ?’ ‘ ખીલ્ડ કા વળી, એ ખૂબ સુંદર ! વાહ, ખરેખર યાદ આવી રહી છે !' “ ખૂબ સુંદર કાણુ ? કાણુ યાદ આવી રહી છે ?' રાજકાજમાં પડેલા પુરુષ પ્રત્યે અવિશ્વાસથી જોનાર સ્ત્રી ચમકી ઊઠી. કાવ્યપ‘ક્તિ !’ “ કઈ કાવ્યપંક્તિ યાદ આવી રહી છે ? પુરુષ માત્ર લુચ્ચા !' સ્ત્રી હસી પડી. • ભલે. હિંદુ સંસારમાં તે। લુચ્ચા પુરુષની પત્ની પશુ લુચ્ચી જ કહેવાયને ! વારુ, યાદ આવી રહી છે એક સુંદર કાવ્યપંક્તિ ! તારા કરતાં પણ સુંદર ! દેવસુંદરીનું વણૅન કરતાં જૂના પ્રાકૃત કવિએ ખરેખર ખૂબ સુંદર વસ્તુ કહી નાખી છે.' Jain Education International પતિ-પત્ની : ૧૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy