________________
ઉછાળતા દેશ દેશ કતા. રાષ એને પ્રતિસ્પી રાજાઓથી હતેા. વફાદાર રૈયત પર તેા પ્યાર સિવાય એ કઈ શીખ્યા નહાતા.
એ રૈયત આજે ઠેર ઠેર ખાગ લગાવતી હતી. ઉદ્યાન બનાવતી હતી, વાઢ રચતી હતી. માર્ગ પરનાં વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ, ઊંચાં તાડ ને નાળિયેરી દૂર દૂરથી ડાકિયાં કરી જાણે સહુને આમંત્રી રહ્યાં હતાં. દૂર દૂર ઝરણાંને કિનારે બેસી ઘેટાંબકરાં ચારતા ગેપખાળા નિય પાવે। અત્યારના વાતાવરણમાં સુધારસ પૂરી રહ્યો હતા, ને હળ હાંકતા જુવાને ઉપાડેલું વિરહગીત આકાશની રમતી-નાસતી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. નવા લગાડેલાં આંબાવાડિયામાં ટહુકતી શરમાળ કાયલા સ્વરમાધુરીથી ઉઘાડી પડી જતી હતી.
ગજરાજ આગળ વધે જતા હતા.
મામાં આવતાં વિરામાસને,નિર્ઝરગૃહે, લતામ’ડપેા, કુંજવતા, સુંદર વાવ-તળાવા એ વટાવતે જતેા હતેા. સાથે સાથે બબ્બે માઈલ પર આવેલી ધ શાળાએ ને સરાઈના પ્રવાસીઓનુ પેાતાની સવ - ઘંટાના ધેાથી ધ્યાન ખેંચતે જતા હતા. ધર્મશાળાના પ્રાંગણમાં રમતા નાના નાના મેાર ને સરાઈનાં આંગણામાં પેાતાની સુવર્ણ - ચંચુથી કણુ ચણુતા રાતી માંજરવાળા ફૂંકડા આ મેટા પ્રાણીને જોઈ પાંખ ફફડાવી જયજયકાર સૂચવતા.
મુસાફીએ રસાઈ માટે સળગાવેલા અગ્નિને ધુમાડા ગૂંચળાં વળતે ઊંચે ચડતા હતા. એ જોઈ તે દૂર દૂરથી આવતા મુસાક્ વિરામસ્થાન નજીક આવ્યું સમજી, થાકેલા પગ જોરથી ઉપાડતા હતા. ડાકિચે ! ટપાલ લઈ ધૂધરા ધમકાવતે આગળ વધતા હતા. સ ંસારના સુખદુઃખના પેટલે માથે લીધે એટલે જાણે એના જીવનમાં નિરાંત જ નહોતી ! મા માર્ગોની ડાકચેાકીના ચાકીદાર પ્રવાસીઓને માર્ગોની સલામતીના સમાચાર પૂછ્યા બેઠા રહેતા.
૧૯૮ : પતિ-પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org