________________
આજે તે સ્ત્રીનાં શીલ રહે, માનવાને ધર્મ રહે, દેશનુ ધન દેશમાં રહે, એટલું કરવું એ જ ધણું કર્યા બરાબર છે. કુંદન, તું તારા હેમને નીરસ, નઠાર માને છે? આવી દેવસુ ંદરી જેવી સ્ત્રી, ધીકતા વેપાર, આસાપાલવની ઘેરગંભીર છાયા જેવા પિતાજી, યુગરાજ જેવા હાનહાર પુત્ર, આવુ સ્વર્ગીય કૌટુંબિક સુખ છેડીને દિવસે। સુધી બહાર રખડવાનુ-રઝળવાનું કાને ગમે ? પણ મેં જુદાં પાણી પીધાં છે. હું મરજીવાઓ વચ્ચે મેટા થયા છું. મને ઘણી વાર અંતરમાં પાકાર પડે છે. મને ઝવેરીને જાણે કેાઈ મનુ મહારાજના વાકચી પડકાર કરે છે કે—
'
ધર્મનું રુંધન થાય ત્યારે જિાતિએ શસ્ત્ર પકડવાં. આજ ધનુ રુંધન થયું છે માટે વૈશ્યને બ્રાહ્મણે શસ્ર ગ્રહણ કરવાં જોઈ એ. ’ હેમરાજજીએ દિલની બળતરા ખુલ્લી મૂકી હતી. પતિ-પત્ની ઘણે દિવસે એકલાં મળ્યાં હતાં, ને હૈયાં ખુલ્લાં કર્યાં હતાં. ગજરાજ સુવર્ણ ધંટા વગાડતા, માનીતાં માલિકોને લઈને આગળ ને આગળ વધે જતા હતા. બાલસૂ` તેજસ્વી થતા આવતા હતે. કુ દનદેવીના વિશાળ ભાલ પર બાંધેલી દામણીના હીરા સૂર્યકિરણ સાથે સ્પર્ધા કરી રહ્યા હતા.
' शस्त्र द्विजातिभिर्ग्राह्य यत्रोपरुध्यते । '
धर्मो
• પણ એક હિંદુ ઊઠીને મુસલમાનની મૈત્રી કરે ? એના જય– પરાજયમાં મદદ કરે ? જેઓ તમને છૂપી રીતે આ જાતના કામકાજમાં પડેલા જાણે છે, તેએ ઘણી વાર આવી ટીકા કરે છે. શેરશાહ ગમે તેવા તાય પઠાણને ! મિયા તે મહાદેવને કેમ બનશે ?’
<
કુંદન, સાચી વાત છે. પણ વાત કરનારા નથી જાણતા કે અમારી મૈત્રી દિલની છે, પૂર્વજન્મના ઋણાનુબંધની છે. હું એને
પતિ-પત્ની ઃ ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org