________________
જ મારે તે દરેક ઠેકાણે દર્શાવતા જવાનું છે. એના પ્રચ’ડ લશ્કરનાં પરાક્રમ, શેરખાંતે વરેલી માંત્રસિદ્ધિઓ, એને વશ રહેલા જબર ફિરસ્તાએ—આ બધું જગેજગ જાહેર કરવું છે.'
શેરશાહને પક્ષે રહેલા ફિરસ્તા ! લેાકેાને એવું કહેશે ? શેરશાહનાં વખાણ કરીને એને સાતમે આસમાન ચડાવશે! મા!' શા માટે નહીં! હિંદુ રાજાને દેવ ગણે છે! મુસલમાને ઈશ્વરા પડછાયેા લેખે છે. રાજાને પ્રાના દેવ બનાવવા આવે ઝળહળાટ પેદા કરવા જ રહ્યો. વળી, આજ હિન્દુ પ્રજા શેરને જોઈ રાજા ભાજને યાદ કરે છે. એ રાજા બાજની ગુણગાથાઓ જ માત્ર ગાવી છે. યુદ્ધમાં-જયપરાજયમાં મનેાવિજ્ઞાન પણ ખૂબ કામ કરે છે. પ્રશ્નને શત્રુરાજાની શાંતિ, ઇન્સાફ તે આબાદીનેા નકશેા ખેંચીને ચાલુ રાજ્યથી ઉદાસીન બનાવવી. એવી પ્રજા પેાતાના રાાતી વિપત્તિવેળાએ શાંતચિત્ત બેસી રહેવાની. લશ્કરના હૃદયને શત્રુસેનાની પ્રચંડતા, સૈનિકા પ્રત્યેની શત્રુરાજાની કદરદાની તે અદ્ભુત ચમકારાની વાતેાથી નિસ્તેજ ને કાયર બનાવી દેવું. મનથી હારેલું લશ્કર તનથી જલદી હારી જાય છે. '
<
‘ અરે, એક બનિયાના ભેજાથી તે મેટાં મેટાં લશ્કર ધ્રૂજે છે.’
'
‘લશ્કર તેા ધ્રૂજશે સુલતાન શેરશાહની વ્યૂહકળાથી. ઘણી વ્યૂહરચનાએ જાણી છે, બાકી રહેલી હિંદુ યાદ્દાઓના અજેય એવા વ્યૂહની થેાડી વાતેા કહી દઉં! પછી તેા શેઠની શિખામણુ ઝાંપા સુધી. મેદાનમાં તે પેાતાને સૂઝે એ રીતે વર્તાવાનું. સુલતાન, શાસ્ત્રમાં કહ્યું છે કે જો ચારે તરફ ભય દેખાતા હાય તેા રાજાએ પેાતાનું સૈન્ય દંડવ્યૂહાકારે રાખી આગળ ચાલવું. ૬ ડબ્લ્યૂહમાં આગળના ભાગ માં તેજસ્વી અમલદારાએ રહેવુ, વચ્ચે રાજાએ અને પછવાડે સેનાધિપતિએ ગમે તે ઘડીએ આગળ વધવા સજ્જ થઈને રહેવું. લશ્કરના બંને પડખે હાથી, ધેાડા ને પાયદળ દંડની જેમ પથરાયેલાં
૧૮૨ : પડદા પાછળના પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org