________________
ક્ષે છે.
ઘૂસી ગયો. હિંદાલ ને અસ્કરી તો ક્યાં ભાગ્યા તેનો કંઈ પત્તો જ નહીં.
“પણ આટલાથી શેર કંઈ જપે તેમ નહોતો. એણે પંજાબનું એકે એક નાનું મોગલે માટે બંધ કર્યું છે. લાહોરમાં તો એણે છડેચોક કહ્યું છે કે, આ શહેર દુશ્મનોને ખૂબ મદદર્તા છે. હવે કઈ દુશ્મનોને સાથ આપશે, તે આખું શહેર વેરાન બનાવી દઈશ. ઉપરાંત કાશ્મીર ને કાબુલથી પંજાબમાં આવતા રસ્તાઓ નમકની પહાડીઓને જ્યાં મળે છે, ત્યાં તોફાની ગજ્જર જાતિ વસે છે. અહીં જ આ ગજ્જરને વશ કરતાં શહાબુદીન ઘોરી શહીદ થયેલો. આ ભાગને કાબૂમાં રાખવા બરાબર કેંદ્રમાં “રોહતાસનો કિલ્લે મજબૂત બનાવો શરૂ કર્યો છે. ટોડરમલ ખત્રી * નામના બાહેશ લાહોરવાસીની એના પર નિમણૂક કરી છે. આવતાં આવતાં ગ્વાલિયરમાં ભરાઈ રહેલી મોગલસેનાને વશ કરવા ઘેરો નાખ્યો છે. મૂઠીભર મોગલો ક્યાં સુધી ટકશે ?
“અને આજે તો દિલ્હીના રાજદરવાજે શહેનશાહ શેરશાહનાં ઘડિયાં ગાજી રહ્યા છે. ધામધૂમને કંઈ પાર નથી.”
સહુ સલામત છે ને?” કુંદનદેવીએ પ્રશ્ન કર્યો.
“હાજી! અહીં આવવાની ઘડીઓ ગણાય છે. રાજ્યાભિષેકની ક્રિયા પૂરી થયા પછી તરત અહીં આવશે.”
“તરત જ અહીં આવે, હે મારા દેવ!' કુંદનદેવીએ એક છુટકારાના મોટા નિસાસા સાથે કહ્યું, “અરેરે! અકળ રહેલું સ્ત્રીનું દિલ કણ પારખી શકયું છે ? –પરાજયને પણ પોતાના માપતોલથી ભાપનાર માનુનીને સંસાર જુદો જ છે!”
આવતા લાશ લાહોરવાસન
* અકબરના દરબારનું એક રત્ન રાજા ટેડરમલ તે આ જ. એ સાહ પ્રથમ શેરશાહની નોકરીમાં રહેલે. એ કાયસ્થ હતા.
૧૯૪ : પડદા પાછળનો પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org