________________
સુલતાન શેરશાહે તે જાણે અશ્વમેધના ધાડા છૂટા મૂકયો. એણે પ્રાંત પ્રાંત, રાજ્યે રાજ્ય, શહેરે શહેર ખબર આપી છે, કે હુમાયુને સંધરનારને શેરશાહ માફ નહી" કરે ! કાણુ બાંધે આવા ઉત્પાતી ઘેાડાને ધરઆંગણે ! અને બાંધે તેા શેરશાહની વિવિજયી સેના પાછળ કમ અ કદમ ઉઠાવતી આવી જ રહી છે! જલતી આગમાં હાથે કરીને કાણુ હાથ નાખે ! હુમાયુ કાં તે શેરશાહને શરણે આવે, કાં તા હિંદને છેલ્લી સલામ કરે, એ એ સિવાય ત્રીજો મા એના ભાગ્યમાં હવે રહ્યો નથી.
Jain Education International
TET
1
પડદા પાછળના પુરુષ : ૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org