SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સુલતાન શેરશાહે તે જાણે અશ્વમેધના ધાડા છૂટા મૂકયો. એણે પ્રાંત પ્રાંત, રાજ્યે રાજ્ય, શહેરે શહેર ખબર આપી છે, કે હુમાયુને સંધરનારને શેરશાહ માફ નહી" કરે ! કાણુ બાંધે આવા ઉત્પાતી ઘેાડાને ધરઆંગણે ! અને બાંધે તેા શેરશાહની વિવિજયી સેના પાછળ કમ અ કદમ ઉઠાવતી આવી જ રહી છે! જલતી આગમાં હાથે કરીને કાણુ હાથ નાખે ! હુમાયુ કાં તે શેરશાહને શરણે આવે, કાં તા હિંદને છેલ્લી સલામ કરે, એ એ સિવાય ત્રીજો મા એના ભાગ્યમાં હવે રહ્યો નથી. Jain Education International TET 1 પડદા પાછળના પુરુષ : ૧૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy