________________
મારા નાથ, મારી સજા ! મારી સજો કહા કે પ્રાર્થોના કહા, એક જ વાત કહું છું કે પાછા ઘેર ચાલે. તમારા વિષે કંઈ કંઈ અવાએ ચાલે છે. કેાઈ રાજપૂતાણી હાત તે। આવી વાતાથી એને પારસ ચડત, પણ આપણા એ મા નહીં. એ પાપે તે! લ્હિી છેાડવુ, ચાલે ! હવે તેા પિતાજીની પાસે ચાલ્યા જઈએ. આપણા ગામમાં, આપણા ધરમાં શાન્તિના સૂકા રાટલા મળશે તે। તે ખાઈ ને પણ પડયા રહીશું. 'કુંદનદેવીનાં મેટાં લીંબુની ફાડ જેવાં નેત્રાના ખૂણા લાલ બન્યા હતા, જાણે રૂપાળી કંકાવટીમાં કેસર ધેાળાતાં હતાં.
‘કુંદન, તું સાચી છે. મેં આજે જ પ્રસ્થાનની તૈયારી કરી હતી, પણ અધૂરા રહેલા મારા મિત્રધર્મો બજાવી લેવા સુલતાને ખૂબ આગ્રહ કર્યાં. દુનિયામાં દાસ્તી કરી તેા નિભાવી જાણવી. હવે થોડા વખત ધીરજ ધરી જા ! પછી ચાલી નીકળશુ’
જા, મારા શક્તિના ભંડારને જતાં હું કયાં કઈ દિવસ શકું છું. હું જાણું છું કે તમને જોઈ એ એવી દુનિયા નથી મળી. તમારા સાગર—હૈયાને કેટલા વિશાળ પટ જોઈ એ, એ પણ હું . જાણુ છું. પણ મારા નાથ, ગાય તે ચારે માગે, મેાતી ન માગે! મેાતી ગમે તેવાં સારાં હોય, પણ એનાથી ગાયનું પેટ ન ભરાય. કૃપા કરીને એટલું ધ્યાનમાં રાખજો કે ગાયને ખાવા ધાસ જોઈએ છે, મેતી
નહિ.' સમજી સ્ત્રીએ પતિને ઠપકા આપીને રીઝવવા માંડયો.
:
મારી કુંદન !
મારે હેમ!'
ને આ સશક્ત દંપતી અનેક દિવસેાની વાતેા ને અનેક રાતેાને વિયેાગ જાણે ચેડાએક કલાકમાં પૂરા કરવા હોય તેમ, એકબીજામાં મશગૂલ બની ગયાં. અનેક રાતેાની અતૃપ્તિ સાથે આવેલી એ એક રાત, સ્વપ્નની જેમ ખતમ થઈ. સવારે સાહ્યા ચાલી નીકળ્યો.
૧૮૬ : પડદા પાછળના પુરુષ
有
.
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org