________________
ધી
તાપેા ગાઠવતા હતા. શહેનશાહ હુમાયુ દુશ્મનની હિલચાલ જાણી રહ્યા હતા, ત્યાં તેા એકાએક લશ્કરની બાજુની એ દિશામાં ચડી, તે વટાળિયાની જેમ અહ્વાન અસવારે। મેગલ સેનાનાં એ પડખાં પર ધસી આવ્યા. બાજ ચકલી પર ઝડપે એમ ઝડપ્યા ઃ મેધની જેમ ગર્જના કરતા, વીજળીની જેમ તલવાર ચલાવતા તૂટી પડ્યા. એમણે તે જાણે ખેાડી બામણીનુ ખેતર સમજી કાપવા માંડયું ! મેાગલે ધાસની જેમ કપાવા લાગ્યા.
ભાગે, મારા બાપ માર્યાં' એમ કહેતા મેગલે ભાગ્યા. પણ ભાગીને જાય કાં? મે પડખે અફધાને કિલ્લેબંધી કરી, વ્યૂહ રચી બેઠા હતા. મેગલે પાસે નાસવા માટે એક જ રસ્તે, ને તે પેાતાના તાપખાના પાસેથી. સમરવીર્ મીરઝા હૈદરે પ્રસંગ ઓળખ્યા ને તેાપેા દાગવાના હુકમ કર્યાં.
'
* પશુ કેાના ઉપર દાગે? નાસતા મેાગલે જ એની આગળ આવી આવીને પડતા હતા. તાપને ગાળેા ફૂટે તેા મેગલ સૈનિકે તે જ વીંધી નાખે ! મીરઝા હૈદરે તાપેાનાં માં ફેરવવા હુકમ કર્યાં, પણ અસાસ! મહામહેનતે એકઠા કરેલા, લાખાપુ કરીને ‘· ચઢ જા એટા શૂળી પર, અલ્લા અચ્છા કરેગા' એવી રીતે આવી મળેલા સૈનિકા મૂઠીઓ વાળીને નાસતા હતા. નાસા, ભાગાના પાકાર પડયો. પછી સહુ નસાય એમ નાઠા.
"
પછી નાઠા સમરબહાદુર મીરઝા હૈદર ! તે પેને ઠેકાણે રહી તે મિયાં રફુચક્ક ! પછી આવ્યેા તાતી તલવાર ઘુમાવતે તારદીખેગ. પણ એ બિચારેાય શું કરે? એણેય વજો માપ્યા. પછી આવ્યા હિંમતેષુલંદ અહેરામખાન ! એણે નાસતા સિપાઈઓના બહેરા કાન પર બહાદુરીની ઘણી શાનદાર વાતેા ઝીંકી, પણ ઘેટાં ઘેટાં જ રહ્યાં! આમતેમ જોઈ ને એય રવાના ! શાહજાદા હિંદાલ, મીરઝા અકરી તે શહેનશાહ હુમાયુ તા હતા જ નહીં! વતે
પડદા પાછળના પુરુષ : ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org