________________
શાન્તિ કરી લેવાશે. રાજતંત્ર ચલાવનારનું ધરતત્ર એમ જ ચાલે. હું પ્રસ્થાનની તૈયારીઓ કરી લઉં. કેટલાક જાણીતા જાસૂસે। મારી સાથે આવશે.’
સુલતાન થાડી આડીઅવળી વાર્તા પછી પાલખીમાં શાહીમહેલ તરફ રવાના થયેા. હેમરાજ ઘણે દિવસે આવેલ કુંદનદેવીને મળવા અંદરના ખંડમાં ગયા. ચાર આંખા મળતાં બંને જણાં હસી રહ્યાં. ‘કુશળ છે ને ?” કુંદનદેવીએ અણિયાળાં નયના નચાવતાં કહ્યું.
કેમ લાગે છે?’
"
બહુ જ સારું. તમારે કઈ વાતની કમીના રહી છે? ગુપ્ત ખંડના છૂપા સૈનિકને હવે તે માટું મેદાન મળ્યું. હવે તે ન ધરતી, ન ખાની, ન સ્ત્રીની, ન પુત્રની ચિંતા !”
*
કુંદન, એમ શા માટે કહે છે ?' હેમરાજ આ પવિત્ર સ્ત્રીના શબ્દો પાસે ઢીલેા પડી ગયે..
.
“ શા માટે ન કહું ? બાપુજી ખરું કહે છે કે બેટા કુંદન, તારે તે હવે વગર શાક૨ે શાકભ આવી. ઘેર તુ` રાહ જોઈ ને બેસી રહેજે. તારી આંખનાં કાડિયાં રાહ જોઈ જોઇને મુઝાઈ જશે, તેાય તારા સાથએ નહીં આવવાના ! પણ મારા જીવતાં જીવત હું એમ નહીં
થવા દઉં.’
પિતાજીને તે જ ચડાવ્યા લાગે છે. આખરે ગુનેગાર પકડાઈ ગયેા.’ હેમરાજજીએ કૃત્રિમ રીતે ગુસ્સા કરતાં કહ્યું.
6
‘ગુનેગાર? હવેતા રાજમત્રી બન્યા છે ને? આખરે ગુનેગાર કાણુ એ શેાધી કાઢો. ધરના ખૂણે પેાતાના લાલ ચૂંડા સામે જોઈને પતિના નામની માળા ફેરવતી એસી રહેનાર રાંક અબળા ગુનેગાર કે એ દહાડાના વાયદાએ જનાર ને બબ્બે માસ સુધી ન આવનાર ગુનેગાર?’
· કુંદન, હું ગુનેગાર છું! કરી લે જે સજા કરવી હોય તે !’
પડદા પાછળને પુરુષ ઃ ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org