________________
કરી બતાવીએ. ’
અને જાસેાના જાસૂસ–મહાન ગુપ્તચર ફાણુ બનશે ? ' જેના નસીબમાં લખ્યું હશે તે, પણ આજે આપણી સ્થિતિ જુદી છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે,
.
पूर्वार्जिता यदा शक्तिर्बलहीना प्रजायते । सामदामभिदोयुक्तस्तदासीत प्रयत्नतः ॥ *
જે સેનાએ પૂર્વની લડાઈમાં બળ ખચ્યું... હાય, અને તે શક્તિહીન જણાતી હાય તા, તેણે લડાઈની રણભેરી ન બજાવતાં સામ, દામ, ભેદથી શત્રુને વશ કરવા. નીતિશાસ્ત્રના વાકય કરતાં આપણી સ્થિતિ કંઈક ભિન્ન છે. સામને પ્રયાગ આપણે કરી ચૂક્યા છીએ. આદરસત્કારભર્યા પ્રીતિવચને તે વ્ય મેટાઈ આપીને આપણે હુમાયુને હરાવી શકયા છીએ. હવે એ રીતે તે છેતરાય તેમ નથી. દામથી–સાના, રૂપા તે અલંકારથી પાછા ફરે એવા આ દુશ્મન નથી. એકબીજાની હસ્તી મિટાવવાના શપથ સાથે મેદાને આવે છે. કામ કરી શકે તેવી નીતિ ‘ ભેદનીતિ ' બાકી છે× તે એ નીતિ જ કદાચ હુમાયુના નાશનું કારણુ ખનશે! આ ભેદનીતિ જ આપણી યુદ્ધનીતિને વિજય અપાવશે. વહાલા સુલતાન, હું આજે આગ્રા તરફ જાઉ છું. યુગરાજ તમારી સાથે છે. સેના તૈયાર રાખજો.’
>
<
આગ્રા તરફ ? વાધની એડમાં માથુ નાખતાં સાવધ રહેજો.' ૮ વાધની ખેડ તે। હવે જોઈ લીધી. આજે તે આગ્રાની પ્રજા શેરશાહ જેવા સુલતાન વાંચ્છે છે. શેરશાહની ઉદારતા, એને બદલ ઇન્સાફ, એને પ્રજાપ્રેમ, એની કિસાના પ્રત્યેની વર્તણૂક; આટલું * અનીતિ
x कार्यसिद्धिः प्रियालापैः साम दानेन दाम च ।
भिन्नताकरण भेदो मिथो राज्याधिकारिषु ॥ - अर्हन्नीति |
Jain Education International
પડદા પાછળના પુરુષ : ૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org