________________
શીગડું ઉગાડે તે। એ એને ગુને નથી, જાલિમના ગુના છે. અને એ માટે ખરગેશ શિક્ષાને યાગ્ય નથી, જાલિમ જ છે. બેગમસાહેબા ! મને તમારા તરફ્ માન પેદા થાય છે. બાદશાહ બાબરના વંશને આજે તમે ઊજળા કર્યાં. એ વંશની જ એક સુંદર કહાણી તમને સ ંભળાવું. બાદશાહ બાબરનાં નાની (માની મા ) ઇસાનદૌલત બેગમને તમે ન જાણેા. જેમ કાઈ મેાટા ચક્રને એક નાની એવી ખીલી જાળવે છે તે ચલાવે છે તેમ બાદશાહેા ને સુલતાનેાના જયકારની પાછળ એવી કાઈ અજાણી વ્યક્તિનું સમણુ ખડું હોય છે. મેાર પીછાંથી ઊજળા છે, પી મેરથી ઊજળાં છે. બાદશાહ બાબરને મહાન સ્થિતિએ લઈ જનાર, પ્રેરણાનાં અમી પાનાર આ ઇસાનદૌલત બેગમનું વૃત્તાંત મે બાદશાહ બાબરના મુખેથી અનેક વાર સાંભળ્યું છે. એક વાર તમારી જેમ એને પણ બન્યું. વિજેતાએ રણમેદાનમાંથી ધસડી લાવી એને પેતાને ત્યાં કેદ કરી. રંગભરી રાતે પેાતાના મંત્રીને અણુ કરી.
(
• પણ ઈસાનૌાલત બેગમ અલ્લાહે બક્ષેલા એરતાના ગુણાથી વિભૂષિત હતી. એણે પણ એ રાતે રંગ રાખ્યા. પેાતાની ઇજ્જત લૂંટવા આવેલ એ મત્રીને ગળે ચીપ દઈને મારી નાખ્યા, ને એનું મડદુ` રાજમાર્ગ પર ફેકયું ! સાથે સાથે વિજેતા બાદશાહને કહેવરાવ્યું : મારા શિયળના રક્ષણ માટે મેં આ પુરુષની હત્યા કરી છે. હવે તમારી ઇચ્છા હોય તે! તમે મારી હત્યા કરી શકે! ! ! ' બેગમસાહેબ, આવી પાક ઓરતા હોય તેા બાદશાહ બામર જેવાં વીર નરે। દુનિયાને મળે ! આવી એરતા હોય તેા આજે હિંમાં આ ખાતના હલકા લેખાતા, ભરસાપાત્ર ન મનાતા મુસલમાન બાદશાહે। સહુ કાઈ ને પ્યારા લાગે.
3
દુશ્મનના બાપની ને એના વંશની આટલી પ્રશંસા ! ' બેગમ આ અદ્ભુત નર પર આફ્રીન થતી હતી.
બીજાના ગુણાની પ્રશંસા, બીજા કરતાં પેાતાનું ભલું કરે છે.
*
(
૧૭૪ : રાજા ભાજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org