________________
‘કસ્તૂરીના ચાર લાખ કોશિશ કરે, પશુ પકડાઈ જવાને. જવાંમર્દ હેમરાજની આજ કાણુ પ્રશ ંસા કરતું નથી ? એના વ્યૂહ, એની રાજશેતરંજ, એની ગસેના સામે આજે દુનિયાના મુત્સદ્દી હાર કબૂલી ગયા છે. ’સવારના પ્રકાશમાં, ગજશાળાના મહાન દ્વારને આવરી લેતા એ માટા પડછાયા ધીરે ધીરે વાતા કરતા ફરતા હતા.
પડદા પાછળના પુરુષ ૧૭
“ માટીના ઢગલાને ગમે તેટલે મેટે હુ ગર બનાવેા, પણ આખરે તેા માટી જ ને! પાણીના કુંજાને હીરાના ઘેરથી મઢી લેા, પણ આખર કુંજો જ તે! જાતને માથે તે ભાત પડે! વાણિયા તે વાણિયા ! ×
વાણિયાના નામથી તેા ધરતી ધ્રૂજે છે. આજ મારી આખી અધાન સેના અનિયાના નામ પર પાગલ થઈ નાચી ઊઠે છે. અરે, એની સાથે કામ કરવામાં માન સમજે છે. હેમરાજ, પાણીના રેલાને સહુ કોઈ એળગી શકે છે, પણ પાણીના પૂરને ઓળંગવાની
૧૭૬
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org