SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ‘કસ્તૂરીના ચાર લાખ કોશિશ કરે, પશુ પકડાઈ જવાને. જવાંમર્દ હેમરાજની આજ કાણુ પ્રશ ંસા કરતું નથી ? એના વ્યૂહ, એની રાજશેતરંજ, એની ગસેના સામે આજે દુનિયાના મુત્સદ્દી હાર કબૂલી ગયા છે. ’સવારના પ્રકાશમાં, ગજશાળાના મહાન દ્વારને આવરી લેતા એ માટા પડછાયા ધીરે ધીરે વાતા કરતા ફરતા હતા. પડદા પાછળના પુરુષ ૧૭ “ માટીના ઢગલાને ગમે તેટલે મેટે હુ ગર બનાવેા, પણ આખરે તેા માટી જ ને! પાણીના કુંજાને હીરાના ઘેરથી મઢી લેા, પણ આખર કુંજો જ તે! જાતને માથે તે ભાત પડે! વાણિયા તે વાણિયા ! × વાણિયાના નામથી તેા ધરતી ધ્રૂજે છે. આજ મારી આખી અધાન સેના અનિયાના નામ પર પાગલ થઈ નાચી ઊઠે છે. અરે, એની સાથે કામ કરવામાં માન સમજે છે. હેમરાજ, પાણીના રેલાને સહુ કોઈ એળગી શકે છે, પણ પાણીના પૂરને ઓળંગવાની ૧૭૬ Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy