SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ એગમસાહેબા, હવે સુખેથી પધારે! બીજું કામ હોય તેા જરૂર કરમાવજો !' મેગમ સ્તબ્ધ ખડી રહી. એણે આવા મઈ પુરુષ આજે જ નિહાળ્યા હતા. ઇતિહાસના આ અજોડ કિસ્સાને જ્યારે આસમાનના સિતારા પેાતાના દફ્તરમાં સદાને માટે અમર બનાવી રહ્યા હતા, ત્યારે દુશ્મનને કત્લ કરવાના ઇરાદે આવેલી બાદશાહ હુમાયુની બેગમ સ્વયં કલ થઈ ગઈ હતી. બાંદીએ તેા સ્તબ્ધ બની ગઈ હતી, ને અમીર ઉમરાવે તે ખરેખર કાપેા તાય છાંટા લેાહી ન નીકળે તેવા-રૂની ધાળી પૂણી જેવા બની ગયા હતા. અને ધાળી પૂણી જેવા ચદ્ર નગરને માથે અમીવર્ષા કરી રહ્યો હતા. Jain Education International રાજા ભેાજની યાદ : ૧૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy