________________
'
અક્ષિસની ગલીપચી કરતી આશા સાથે તેઓ આવ્યા હતા. પણ જોયું તેા સુંવાળા સુલતાનને બદલે ત્યાં એક ફિલસૂફ ઊભા હતા. આ રાજકાજના પહાડ પહેલેથી કાળેા હતેા, તમારા જેવા ધુમ્મસેાથી વધારે કાળેા બનશે. એરત, સાંઈ, બ્રાહ્મણુ, બાળક તે રાજાનાં વગર પૂછે આશ્રિત. વાડ પાસે વેલા ગળાવશેા, મારા બહાદુર દેરતા ? જાએ અબડી જાએ, તે સમરત આલમને જાહેર કરા કે શેરશાહ હરેક આરતને એક નજરથી નીરખે છે. એની જવાની જવાની છે, ન કે માખણ, જે સહેજ તાપ લાગતાં ઓગળવા લાગે !
'
‘ અને મારા પ્યારા દાસ્તા, ધડી પહેલાં તમારા શેર તેા મેાતના વિચાર કરતા હતા. જે બાદશાહ થયા એનું મેાત કારમું સમજવાનું. કઈ ઘડીએ કાઈ કાતિલ એને હુલાલ કરશે, તેના લરાસા જ નહીં. એણે તેા ચેતતા રહેવાનું. પેલી અફધાન કહેવત છે કે ‘ મૃત્યુ અવશ્ય છે, પણ કાન માટે શક છે !' આજે જો તમારા બતાવેલા માર્ગે ગયે હોત તેા, મને પણ મારા કાન માટે સ ંદેહ થાત ! છતાં તમે મારા હિતૈષીએ છે. સજા કરવાનું દિલ થતું નથી. સા એટલી કે કાલે સહસરામ ખાતે, મારી બાપીકી જાગીરમાં, મારા શબને દફન કરવા એક સુંદર મકબરા રચવેા શરૂ કરાવે. આ પાપનું એ જ એક પ્રાયશ્ચિત્ત ! એના થાડા પાણા તમે પણ ઊંંચકો, જે શાહી ઇનામની આશા હતી તે જરૂર મળશે.'
ફિલસૂફ બનેલે સુલતાન ખંડમાં આંટા મારવા લાગ્યા. બાંદીએ સ્તબ્ધ બની ખડી હતી. તે જાણતી હતી કે આ જ ખંડમાં ક્રાણુ જાણે કેટલીયે સૌંદ ભરી નારીએ, સુહાગા, કુમારિકાઓનાં શિયળ છડેચોક લૂંટાયાં હતાં. આ પથ્થરાને જો વાચા આવે તેા, પ્રજા જો ઇન્સાફ કરવાની તાકત મેળવે તેા, કાણુ જાણે કેટલાંય શાહી કુટુમે જલ્લાદાને હવાલે થાય. પણ એ અબળાઓની પુકારા, એમનાં આક્રંદા, જરિયાની જામાએ, વિજયાન્મત્ત જયજયકારા, તાપાના
૧૦૨ : રાજા ભેાજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org