________________
તાપબંદૂકના ધડાકાથી લેશ માત્ર ડગ્યા વગર શાંતિથી ખડા રહેનારને યુદ્ધહસ્તીના ખિતાબ મળતા. તે એ પછી ક્રમવાર ખીજાં કામેાની નિમણૂક થતી.
આખી ગુજસેનામાં ‘હવા’ જુદા તરી આવતા. એ સેાનારૂપાની સાંકળેાથી શાલતા, મખમલ તે કિનખાબની અંધેરીથી દીપતેા, મેધાડખર નામની અંબાડી સાથે મેદાનમાં આવતા ત્યારે સવારીને શેાભારૂપ હાથી લાગતા. બધા એને ઐરાવતનું ઉપનામ આપતા, પણ એની પીઠ પર બેઠેલ મહાવતને બલે જ્યારે એને માલિક હેમરાજ ગંડસ્થળ પર આપીને બિરાજમાન થતેા, ว જરાક રણશિંગાના નાદ થતા ત્યારે ‘હવા’ પૂરબહારમાં આવી જતા.
સળગાવેલાં ગાળ ચક્કરા વચ્ચેથી એ શાંતિથી નીકળી જતા. એના બે પગ વચ્ચે થતા ગોળીબારમાં એ લેશ પણ થરથરતા નહીં. ક્ષક્ષ્ણભર માટે એની સૂંઢમાં એ નાગી તલવારા અપાતી, અને એ કાઈ શમશેરબહાદુરના જેવી પટાબાજી બતાવતા માણસેાની ભીડ ચીરીને ચાલ્યેા જતેા. કેટલીક વાર એની ઝડપી પરીક્ષા કરવામાં આવતી. એ ચાર પગે દોડતા તે એના ઉપર સવાર થઈ ને બેઠેલ હેમરાજજી પીઠ પર સરી જઈ, ‘પીછવા’માં પગ ચૂકી, તીરદાજીના અચૂક પ્રયાગા કરતા, ને એ દરમ્યાન હવાની જેમ ‘હવા' સડસડાટ દાથે જતેા. ઉપરથી તીરેાની વર્ષા, મેટા પર્યંત જેવા જાનવરનું સૂંઢમાં તલવાર લઈને દેાડતા જવુ, જાણે સાક્ષાત્ કાળ આવ્યે ! ભલભલા શૂરવીરાના હાથમાંથી હથિયાર સરી જતાં. ઘેાડા ચિત્કાર કરતા પાછા હઠતા. ભલભલાના છક્કા છૂટી જતા.
આખી અશ્ર્વાન–સેના આ ગજ અને આગજઅસવારનું પરાક્રમ જોઈ ખુશ થઈ જતી. સહુને એ ગજ—અસવાર માટે માન પેદા થતું. આ રીતે એક પ્રચંડ ગજસેના તૈયાર થવા લાગી.
પૂર્વ તૈયારી : ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org