________________
· એ તેા ઠીક, મીરઝા અસ્કરી પણ અમને તે ભરેાસાલાયક લાગતા નથી, જહાંપનાહ !'
‘ એક બાપના બેટામાં ભરેસા નહી ? નામુમકિન ! દુનિયા ગમે તે કહે, મને મારા ભાઈ એમાં કાફી ભરેાસે છે. અલબત્ત, ખુદાએ બધાને બધી વાતે પૂરા પેદા કર્યા નથી. કાઈમાં કંઈ એબ, કાકમાં વળી કઈ એખ. તકસીર વગરના તે એક માત્ર અલ્લાહ ! હું જાણું છું કે અસ્કરી કઈક પૈસાનેા લેાભી છે.'
'
પણ માલિક, ‘ હું જાણું છું.' એના ફાયદા । ?’
' હું જાણું છું એ મારા બહાદુર સરદારા, તમને કથાંથી એ ખ્યાલ હોય કે એટાના દીર્ધાયુ માટે જે બાપે પેાતાની જિંદગી ! આપી દેવાની ખુદા પાસે બંદગી કરી; અરે, એમ તેા બંદગી ધણા કરે છે, પણ બંદગી સાચી જોઈએ. સાચી હોય તે। મજૂર થયા વગર કદી ન રહે. ખુદાએ ખેટાના બન્ને બાપની જિંદગી લેવાની મંજૂર કરી. મેટા સાજો થયેા. બહાદુર બાપ સદાની શાંતિ માટે આરામગાહમાં પાઢયો. એ બાપના છેલ્લા અલ્ફાઝ, આખરી શબ્દ
શું હતા જાણા છે ? ‘ હુમાયુ ! તારા ભાઈ એની સંભાળ રાખજે. એમના ગુના દરગુજર કરજે ! ' મારા વાદાર અમીરેશ, આજે મારા એ અજમેાગજબ વાલિદ (બાપુ)ના શબ્દો મને યાદ છે. સલ્તનત તેા આજ છે ને કાલે નથી. મારા ભાઈ મારી છાતીમાં ખંજર મારે તે પણ હું તેા હસવાને ! હું કયા બાપનેા બેટા ! મારા સમર્જંગ સરદારા, દુનિયા ઢૂંઢશે તેાય આવા બાપ નહિ મળે ! એની શૈાભા હું ન રાખું તેા ખીજો કાણુ રાખે? ’
.
શિખામણુ આપનારા સરદારા શાંત થઈ ગયા. એમની પાસે આથી આગળ દલીલે! નહોતી.
ચમકતા સિતારાઓ !'
'
માઢું તે। લાગતું નથી તે મારા
૧૫૨ : મધ્યયુગના મહાનુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org