________________
નીરખે છે. અંદરનુ અદ્ભુત રૂપ નીરખ્યા પછી જ પ્યાર જાગે છે તે પ્યાર જાગ્યા પછી ગમે તેવું કમસૂરત હાય, પણ રૂપાળું જ લાગે છે.’
C
‘ સાચું છે, મારી મલિકા !' સિતારાએ મલિકાની વાતને અનુમેદન આપતાં કહ્યું. · વિ.ના કહે છે કે લયલા રાતના રંગવાળી— શ્યામળી હતી, છતાં મજનૂ એની પાછળ પાગલ બન્યા હતા.’ અને રાધા અને કૃષ્ણનુ જે જોડુ કહેવાય છે, તેમાં પણ સિતારા, કૃષ્ણ કાળા હતા તે રાધા ગેરી ગોરી હતી. સિતારા, તેં તા હિંદુ કિતાએ કર્યાંથી પઢી હોય, પણ મેં તે વાંચી ને સાંભળી છે. બરાબર રાધા જેવું જ મારું નસીબ છે. એ બિચારી ડેાંશે હેશિ કૃષ્ણને વરવા ગઈ. એ વેળા કૃષ્ણે તેા જંગલેામાં ક્રે, બંસી બજાવે તે બધાનાં મન લેાભાવે. રાધાએ કૃષ્ણને ભાગ્યે તે બિચારી મારી માફક ધાયલ થઈ ગઈ. થાડા દિવસે એનચેનના વીત્યા, ને કૃષ્ણ તેા પછી પડ્યો શાહી દાવપેચમાં. બિચારી રાધા જીવનભર રાહ જોતી ખેસી રહી, અને વિયેાગનું દુ: ખ ભૂલવા બિચારી ગાતી રહી ઃ
સાંવરા અજહું ન આયા
વ્રજવનિતા સમ છેડી સાવર, મધુશ્મન જાય અસાયા, દાસી કરી પટરાણી સાંવરે, નાથકા નામ લાયા; કથ કુબજા કે। કહાયા.'
.
કાંચ કુબજાનેા કડાયા એટલે ? શું શેરશાહે બીજી મલિકા શોધી ?”
સિતારા, આ તે પુરાણી વાત પૂછી. મલિકા કંઈ શેરશાહની માશૂકા નથી. એની માશૂકા તેા ખીજી છે, જેને રાધા કુબજા કહે
છે એ?’
:
કુબજા ? કાણી કૂબડી માશૂકા ? માશૂકા, ને વળી કાણીકૂબડી ! કાણુ પસંદ કરે એને!'
વિજોગણ : ૧૨૫
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org