________________
એમ
પેટાળમાં પ્રવેશેલા મેાતીમારી જેમ માથું હલાવી માગ શેાધે, અંધકારના સમૂહમાં ઊભેલે! એ આદમી ચારે તરફ નજર નાંખી કાંઈ શેાધી રહ્યો હતા.
અચાનક હવામાં એક સુસવાટા થયેા. કેાઈ બાજ પક્ષીના ઊડવાના ફફડાટ જેવા એ અવાજ હતેા. તરત એક તીર દૂર દૂર દેખાતા આકાશદીપ તરફ ચાલ્યું ગયું. તે પાછી જાણે ઉપરાઉપરી બાજપક્ષીની પાંખાના ફફડાટ સંભળાવા લાગ્યા.
દૂર દૂર આગના ભડકા દેખાયા. અને જાણે કાઈ બુઝાયેલું મહારમશાન હોય, તે એકાએક ત્યાંની રાખમાંથી અગ્નિની જવાળાઓ ભભૂકી ઊઠે તેમ ધીરે ધીરે થાડે થોડે દૂર ભડકા દેખાવા લાગ્યા. અંધારી રાતમાં ભડકાઓની જાણે આતશબાજી જામી. એ આતશખાજીના પ્રકાશમાં જોયું તેા કેટલાય રંગબેર`ગી તબૂએની હારમાળા ત્યાં રચાયેલી હતી.
ભડકા પ્રભાતના ઠંડા પવનની લહેરામાં એકદમ વધ્યા. તંબૂમાં સૂતેલા સળવળી ઊઠે તે પહેલાં તા ગંગાના કિનારા પર ઊભેલું પેલુ` માયાવી દુનિયાનું ઝુંડ ધસી આવ્યું. બંદૂકાના અવાજો, તીરેાના વરસાદ, સળગતી હવાઈએ તે ભભૂકતા ભંભોટિયાથી મેદાન ગાજી ઊઠયુ. ધસી આવનારા સળગતા તીરેાના વરસાદ વરસાવતા, અંદૂકેામાંથી ધાણીની જેમ ગાળીએ છાડતા ઝનૂનથી ધસ્યા આવતા હતા. માગ માં જે આવ્યું તે સાફ થઈ જતુ
· હૈાશિયાર, દુશ્મના છાવણીમાં આવી પહેોંચ્યા છે' ના પાકારા થવા લાગ્યા. પણ નિરાંતની નીંદમાં પાઢેલા સિપાહીએ અખ્તર ચઢાવી તલવાર લેવા જતા ને એમને હાથ દેહથી અલગ થઈ જતેા. કાઈ બંદૂક લઈ ખખ્તર વિના બહાર આવતા કે એક જ ગાળી એની ખાપરીને મસ્તકથી જુદી કરી નાખતી. કેટલાક બિચારા બધું સજીને બહાર પડતા તે। ગાળીનું સાધન ખાવાઈ ગયેલુ માલૂમ
માગલાના કાળ : ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org