________________
મેાગલાના કાળ ૧૫
નાશા ગંગા નદીનાં પૂર વીંધીને કિનારે આવેલા ધેાડેસવારે જ્યારે ફરી વાર અલ્લાહનું પાક નામ લીધુ, ત્યારે પૂર્વમાં ઉષાસુ દરી ભૂમિને ચુંબતી
ઊભી હતી.
આખી રાત આકાશ ગડગડતું રહ્યું હતું તે વાદળા વરસતાં રહ્યાં હતાં. આ જવાંમર્દ મેગલ અસવાર પાસે શાહી સ ંદેશ હતા. તે તે જલદી પહેોંચાડવા એણે જાનનું જોખમ ખેડી, દરિયા જેવી બનેલી કનાશા નદીને આળગી હતી.
જરની નમાજના વખત હતા. ભી જાયેલાં વસ્ત્રો બદલી, એણે પશ્ચિમ ભણી માં કરી શાન્તિથી ધર્મક્રિયા પતાવી. ઊઠીને પાસે ઊભેલા અશ્વને થાખવો અને આગળ વધ્યેા. એ થાડે દૂર ગયા હશે કે કેટલાક અસવારેા અને વીટળાઈ વળ્યા. આવનાર અસવારે પેાતાની પાસે રહેલા શાહી રુક્કો ખતાબ્યા, તે શેરશાહને મળવાની તાકીદ દર્શાવી.
શાહી કાસદનું સન્માન થાય, તે નિયમ મુજબ
Jain Education International
૧૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org