________________
સુલેહનું ખત કે ગુલાúનુ` ખત ? મીરઝા સાહેબ, આવા ખત લખવાની શેરશાહે કદી ઉતાવળ કરી નથી. મને ખબર છે, કે હિંદાલે આગ્રામાં તેાાન મચાવ્યું છે. બંગાળનું ચે!મારું મેગલ લશ્કરને ખરાબર માર્ક આવ્યું નથી. બાદશાહ આગળ વધવા માગે છે, પણ એણે અમારા જેવા સેવકાને પણ કંઈ ખુશ કરવા ધટે ને !' સેવક કેણુ ? સેવક બનેલા આપે અયેાધ્યા સુધી પ્રાંત કબજે કર્યાં છે, એ શહેનશાહ જાણે છે. સુલેહના કાનૂનને તિલાંજલિ આપી રાહતાસ ગઢમાં દાગાળેા ને લશ્કર ભરવામાં આવ્યું છે એ પણ એ જાણે છે. હવે શહેનશાહ ઇચ્છે છે કે નવી નવી ગલતીએ ન થાય તે! સારું, તે થયેલી ગલતીએ માટે જલદી માફી માગેા એમાં જ તમારી ભલાઈ છે.’
'
"
‘ કુશળ કાસદ, સાંજે મારે રૂક્કો મળી જશે. એમાં મારા આખરી નિર્ણય હશે. એ પછી શહેનશાહને જે નિર્ણય કરવા ઘટે તે કરે.’
શાહી કાસદ ન સમજી શકયો કે આ તેા બળવાનું ખુલ્લું આવાહન છે કે વાદારીનું પ્રદર્શન !
‘અને મીરઝા સાહેબ, આપ અમારા મહેમાન છે. સિપાહી ! ’ શેરશાહે બહાર ઊભેલા સિપાહીઓમાંથી એકને માલાન્ગેા. સિપાહી હાજર થઈ કુરનિસ બજાવી ઊભો રહ્યો.
દ
જુઓ, મીરઝા સાહેબ આપણા મહેમાન છે. ખૂબ ખાતરઅરદાસ્ત કા.’
કાસદ ખેલનારની છટા, વારે વારે શબ્દો સાથે થતી ભાવભગી જોઈ સુગ્ધ થયા હતા. કેવી અદમભરી વાતચીત. કાસદને એક સુંદર મજબૂત તંબૂમાં લઈ જવામાં આવ્યે. ખૂબ ખૂબ મહેમાનગતી કરવામાં આવી.
૧૪૦ : માગલાના કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org