________________
નીચે આખું લશ્કર કેળવાતુ હતુ.
આ પછી વ્યૂહરચનાઓના આર ંભ થતેા. ગમે તેવાં કસાયેલાં લશ્કરા સારા સેનાપતિ વગર નાશ પામતાં. સેનાપતિ વ્યૂહનેા અજબ જાણકાર રહેતા. પરિસ્થિતિ પ્રમાણે એ રચના કરતા. શેખાં ને હેમરાજ ઝવેરીએ માગલકુલ-તિલક બાબરની બધી વ્યૂહકળાએ જાણી હતી; એટલે ભારે તાપેાના ઉપયેગ, નાની જંજાળાના ઉપયેાગ, પાયદળ બંદૂકચીએની કાર્યક્ષમતા, ઘેાડેસવારેાની જરૂરિયાતના પ્રસંગે વિષે એ ખુબ સમજતા. ઉપરાંત ખાઈ ખેાદનારા સૈનિકા, ભાગવાને ડાળ કરીને શત્રુ સાઈ જાય તે રીતે દુશ્મનાને ખેંચી જનારા ચાલાક લડવૈયાઓ, તે છેવટે અનામત કુમકી લશ્કરની રચના પણ થતી. આ લશ્કર ચુનંદા યાહ્યાએનુ ખનેલું રહેતું, જે કેટલીક વાર હારના મેદાનતે જીતમાં પલટી દેતું. ઋતુના જાણકાર પણ સાથે રહેતા. જલમા પાર કરવાની વ્યવસ્થા કરનારા પણ કાબેલ ચેાદાએના જેવી તાકાત ધરાવતા, ને કેટલીક વાર જલયુદ્ધ થતું તે તેમાં તે પાછા ન પડતા.
કવાયત કરતાં કે મદદ માટે મેાકલાતાં સૈન્યા આવતાં જતાં, પણ એ મા` અબાધિત તે ભર્યાં રહેતા. આજ સુધી જે જે રસ્તેથી શાહી સૈન્યા પસાર થવાના સમાચાર મળતા, ત્યાં ત્યાંના ગ્રામવાસીઓ કીમતી વસ્તુએ લઈ આવે આધે જંગલમાં જઈ તે ભરાઈ રહેતા. તાડફાડ ને વિનાશનું રૂપ લઈ બેઠેલું સૈન્ય ત્યાં આવતું, વેરાનને વધુ વેરાન બનાવતું` ચાલ્યું જતું. સ્ત્રીના શિયળની, મદિર મસ્જિદના બચાવની, ઘરડાં-મૂઢાંનાં રક્ષણુની કાઈ જવાબદારી નહેતી રહેતી. આ અંગે શેરશાહના સૈન્યમાં અજોડ શિસ્ત રાખવામાં આવી હતી. ખેતરના એક દાણાને પણ નિરક નુકસાન ન પઢાંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. બલકે જ્યાંથી સૈન્ય પસાર થતું ત્યાં રસ્તા થઈ જતા. નવાણા ગળાઈ જતાં તે મજૂરાને, માદીને, શાક અકાલાવાળાને વદહાડાની રાજ મળી જતી. જુવાન દીકરીએ તે
પૂર્વ તૈયારી : ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org