________________
6 ભતત્ ભુતા ચરમે તેા એ તીર મસ્ત સ્ કર્ કે એ તીરે થમે મસ્તે તા નખત્
.
• મલિકા,' આવેશમાં કેમલાંગી મલિકાને પાસે ખેચતાં તે તેના એષ્ઠ પર પ્યાલું ધરતાં શેરશાહે કહ્યું, ‘ જન્નતની જાહેાજલાલી આજે સાંપડી છે. આ સુખસાહ્યખી નીરખી તારા શેરને કઈ કઈ યાદ આવી જાય છે! કેવળ અકસ્માતથી બનેલી આ જિંગી માટે મારે કાની શુકરગુજારી કરવી ! '
તમારા દાસ્ત હેમરાજની !’
..C
'
મલિકા, હેમરાજ તે। મારી જિંદગીનું નૂર છે. પણ મારી બદશાહતનું સહુથી પહેલું માન પામેલા આ ચુનારગઢ× વર્ષાં પહેલાંની તવારીખ યાદ આપે છે. પઠાણુવ’શની પહેલી પાદશાહીને મહાન ડૈ। આ જ ચુનારગઢ ફરકાવેલા. અફધાને હિંદુમાં આવ્યા ત્યારે આ ચુનારગઢ કનેાજના રાઠોડ વીર, રાજસૂય યજ્ઞના કર્તા રાજ જયચંદ્રના હાથમાં હતા. એ જયચંદ્રના વિજેતા શાહબુદ્દીન ગારીએ પેાતાના તુ સરદાર મહમદ અખતિયાર ખિલજીને અહીં જ મૂકેલા. મા ચુનારગઢ પરથી જ એણે મગધને છતી આજનુ બિહાર બનાવ્યું. લિકા! કેવી ખુશકિસ્મતની વાત છે કે આજ કેટલેય વર્ષે ક્રી ચુનારગઢ એક નવજુવાન પઠાણની પાદશાહીના પેગામ છેડે છે.' શેરશાહ ફરી જૂની વાતા યાદ કરતા લાગ્યા. એણે આગળ ચલાવ્યું :
J*
જેને આજે મેં ઝડા ક્રૂકાવ્યા, એ પઠાણુ પાદશાહીના ઋતિહાસ બહુ પુરાણા છે, ખૂબ અજાયખીથી ભરેલા છે. આજ મને એ ખુલ દેહિંમત પુરખાએની યાદ તાજી થાય છે. એમની તવારીખને નકશા મારી સામે બદું ખેંચાય છે.’
*એ પૂતળા ! તીર જેવી તારી આંખામાં શી ખુમારી ભરી છે ? આ તારી મસ્ત આંખેાથી કાણુ નહીં જખમ પામે ?– ફિરદોસી ૪ ઈ. સ. ૧૧૯૭.
Jain Education International
શેરખાંનુ શાહનામું : ૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org