________________
જ્યાતિષી
૧૦
ખુશીના દિવસે અને હંસીની રાતે! ટૂંકી ઢાય
છે. પ્રીતમની સેાડમાં, પ્યારની વાતામાં અને સુખદ પ્રમાદવિહારામાં દિવસે ક્ષણ જેવડા, મહિના દિવસે જેવડા તે વર્ષે અઠવાડિયા જેવડાં લાગે છે. નૃત્ય કરતા દિવસેા, ગાતી રાતેા અને સુખદ સંદેશ સાથે ઊગતાં સવારસાંજ, ઊગીને જાણે ઊગ્યાં જ નહાતાં એમ આથમી જાય છે.
દિલ્હીના વિચક્ષણુ ઝવેરીએ જીવતદાન આપીને નારગઢ ભેળાં કરેલ પ્રેમીખ ખીડાં આજે તે માશાહીનાં અનેરાં ગુલ ગૂથી રહ્યાં હતાં. ઊંચા ઊંચા ભુજ પર ફરકતા શાહી તેજો જાણે આકાશના હૈયાને પેાતાના ઉત્સાહથી મુખરિત કરી રહ્યો હતેા. રાત ઊગતી ને અનેક નાચ—જલસા, અનેક ચાંદનીવિહારે. ને ગુલશન પ્રવાસેા લઈને આવતી. દિવસ આવતા તે ભપકાદાર દરખારા, પ્રવીણ કવિ-શાયરાના મુશાયરાઓ કે શિકારસહેલગાહ લઈને આવતા.
એવા આજના એક સુખદ દિવસે શાહી મડળી
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org